________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્ચા ઇંડા બોલતાં, બચ્ચા બોલે નાય
પદર્શનમેં સંશય પડીયો, તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨ એક અચંબો ઐસો દીઠો, માછલી ચાવે પાન;
ઉંટ બજાવે બંસરીને, મેંટક જોડે તાન. નાવ. ૩ એક અચંબો એસો દીઠો, મડદો રોટી ખાય;
મુખસે તો બોલે નહિ, ડગડગ હસતો જાય. નાવ. ૪ બેટી બોલે બાપને, વિણ જાયો વર લાય;
વિણ જાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૫ સાસુ કુંવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય;
દેખણ વાલી તુલર જાયો, પાડોસણ ફુલરાય. નાવ. ૬ એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ; કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર આય. નાવ. ૭ આનંદધના કહે સુણ ભાઈ સાધુ, એ પદસે નિરવાણ; ઇસ પદકા કોઈ અર્થ કરેંગા, શીધ્ર હોવે કલ્યાણ; નાવ. ૮
(૧૩૧ નાણાવટીની સાચી (હે સુખકારી ! આ સંસાર થકી મુજને ઉધ્ધ-દેશી) હે નાણાવટી, નાણું નિરભય ખરું પરખાવી લેજે,
તને ધૂતી જશે, પારખસરનું નિરમળ નજરે જોજે, આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તો ખોટા રૂપૈયા લાવે છે,
સહુ સંસારને મન ભાવે છે. હો નાણાવટી...૧ ચોટે બેસી લેજે નાણું ખરું ખોટું પરખી સવિ જાણું,
તારે આ અવસરે રળવા ટાણું. હો નાણાવટી ૦...૨ હાટે બેસી વેપાર કરજે, કોથળીમાં નાણું ખરું ભરજે,
કપટીની સંગત પરિહરજે. હો નાણાવટી ...૩
For Private And Personal Use Only