________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઘર આંગણ મલપતીજી, મીઠા બોલી રે નાર; એક ઘર કાળી કુબડીજી, કોઈ ન ચડે ઘર દ્વાર રે. જીવડાવે છે એક ચઢી ઘોડે હાલતાજી, એક આગળ ઉભાય; એક નર પોઢે પાલખીજી, એક ઉવાણે પાય રે. જીવડા. ૮ એક ઘર બેટા સુંદરજી, રાખે ઘરના સૂગ; એક ઘર દીસે વાંઝીયાજી, એક કુળ ખાંપણ કુપુત્ર રે. જીવડા ૯ એક પાય પટોળી પહેરેજી, પહેરણ ઝાકઝમાળ; એક તણે નહીં પહેરવાજી, ફાટેલ-તૂટેલ ચીર રે.જીવડાવે ૧૦ એક ચિહું માંહે જાણીયેજી, વિશ્વમાંહે ચોસાળ; એક નામ ન જાણીએજી, નામ હોયે ધનપાળ રે. જીવડા ૧૧ રોષ ન ધરજ્યો માનવીજી, દેવ ન દેજો રે ગાળ; જે કર વાવ્યા કોદરાજી, તો કેમ લણશો શાળ રે જીવડા. ૧૨ દત્તવિણ ગર્વ ન કીજીયેજી, ભોળા મૂરખ લોક, જિમ દીપક તેલ જ વિનાજી, ક્ષણમાં થાએ ફોક રે. જીવડા ૧૩ પાત્ર કુપાત્રનો આંતરોજી, જોજે કરીને વિચાર; શાલિભદ્ર સુખ ભોગવેજી, પાત્ર તો અનુસાર રે. જીવડા ૧૪ આણ મ ખંડો જિનતાણીજી, શુભ-અશુભ ફળ જાણ; મનિ લાવાસમય ભોજી, એ સવિ પુણ્ય પ્રમાણ રે. જીવડા ૧૫ ૧-ચારે બાજુ. ૨-ચોખા. ૩-દાન વિના.
૧૩૦ શ્રી અધ્યાત્મપદ સઝાય નામે નદીયાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય;
નામે નદીચા ડૂબી જાય. કીડી ચાલી સાસરે મેં સો મણ ચૂરમો સાથ;
" હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧
For Private And Personal Use Only