________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રીરાયણ પગલાનું ચૈત્યવર્દન આદિ જિનેશ્વર રાચના, છે પગલા મનોહાર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર ||૧|| રાયણ રુખ તળે બિરાજી,દીએ જગને સંદેશ, ભવિચણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ પરા પગલે પડીને વિનવું, પૂરજો મારી આશ, જ્ઞાન તણી વિનતી સુણો, દેજો શિવપદ વાસ ૧૩. ૧. રુખ-વૃક્ષ
(૧૦) શ્રી ઘેટી પગલાનું ચૈત્યવંદન | સર્વ તીર્થ શિરોમણિ, શત્રુંજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર ||૧|| પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત, તે પગલાને વંદીએ, આણી મન અતિ ખેત ||રા ચોવિહાર છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયણી, મનવાંછિત ફળ થાય [૩]
( શ્રી પંચતીર્થના ચૈત્યવંદનો -૨)
સુખદાયી શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો, ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય, મુખ પૂનમ ચંદો III ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરુ કંદો, સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો /રા
For Private And Personal Use Only