________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
+++++++++++KE
७
ઋષભની પ્રતિમા મણિમયી, ભરતેશ્વરે કીધી તે પ્રતિમા છે ઇણગિરિ, એહ વાત પ્રસિદ્ધિ. ||૧||
૧૨
દેખે દરિસણ કોઈ જાસ, માનવ ઇહ લોકે ત્રીજે ભવ જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે ॥૨॥ સ્વર્ણ ગુફા । પશ્ચિમ દિશિએ, એ છે જાસ અહિઠાણ દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ ||૩||
૧૬
સિદ્ધાચલ શિખરે ચઢી, ધ્યાન ધરો જગદીશ; મન, વચન, કાય એકાગ્રંશું, નામ જપો એકવીશ. ||૧|| શત્રુંજયગિરિ વંદીએ, બાહુબલી ગુણધામ; મરૂદેવ પુંડરીકગિરિ, રૈવતગિરિ વિશરામ. ॥૨॥ *વિમલાચલ *સિદ્ધરાજી, નામ ‘ભગીરથ સાર; સિધ્ધક્ષેત્રને °સહસકમલ, મુક્તિનિલય જયકાર; II3II
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સિદ્ધાચલ શતકુટગિરિ,ઢંકને કોડીનિવાસ; કદંબગિરિ લોહિત્યનમો, “તાલધ્વજ પુણ્યરાસ. I॥૪॥
૧.
મહાબલ ને “દૃઢશક્તિ સહી, એમ એકવીશ નામ; સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. પી
દગ્ધ શૂન્યને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ, ચાર દોષ ઠંડી ભજો, ભક્તિભાવ ગુણગેહ. ॥૬॥
મનુષ્ય જન્મ પામી કરીએ, સદ્ગુરુ તીરથ યોગ; શ્રી શુભવીરને શાસને, શિવ રમણી સંયોગ, IIII
****************
For Private And Personal Use Only