________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરિક જાસ, મહિમાએ મહંત. Ill પંચ ક્રોડ મુણિંદ સાથ, અણસણ જીહાં કીધ; શુક્લ ધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ ત્યાં લીધ. //રા ચૈત્રી પૂનમને દિન એ, પાખ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરિકગિરિ, નામ દાન સુખકંદ. 13
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે. ૧/l અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું દષભદેવ, જ્યાં ઠવીચા પ્રભુપાય. Jરા સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. Hall
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચો; આદીશ્વર જિનરાયનો જિહાં મહિમા જાયો. ||૧|| ઇહાં અનંત ગુણવંત સાધુ પામ્યા શિવવાસ; એહ ગિરિ સેવાથી અધિક, હોય લીલ વિલાસ. શા દુષ્કૃત સવિ દૂર હરે એ, બહુ ભવ સંચિત જેહ; સકલ તીરથ શિર સેહરો, દાન નમે ધરી નેહ. ||all
For Private And Personal Use Only