________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમર કુમાર મન ચિંતવે, મુજને શીખવીઓ સાધુ રે, નવકાર મંત્ર છે મોટકો, સંકટ સહુ ટળી જાશે રે.કમ ૨૦ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસન કંપ્યો રે; ચાલી આવ્યો ઉતાવળો, જીહાં છે બાલ કુંવારો રે. કર્મ. ૨૮ અગ્નિ જ્વાળા ઠંડી કરી, દીધો સિંહાસન ચંગો રે; અમર કુંવરને બેસાડીને, દેવ કરે ગુણ ગાનો રે. કર્મ૨૯ રાજાને ઊંઘો નાંખીયો, મુખે છુટ્યાં લોહી રે; બ્રાહણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાષ્ઠ રે કર્મ. ૩૦ રાજસભા અચરિજ થઈ, એ બાળક કોઈ હોટો રે; પગ પૂજીએ એહના, તો એ મૂવા ઉઠે રે. કર્મ૩૧ બાળકે છાંટો નાંખીયો, ઉડ્યા શ્રેણિક રાજા રે; અચરિજ દીઠો મોટકો, એ શું હુવા કાજ રે.કર્મ૩૨ બ્રાહાણ પડિયા દેખીને, લોક કહે પાપ જુઓ રે; બાળ હત્યા કરતા હતા, તેહના ફળ છે એહો રે. કર્મ૩૩ બ્રાહણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે; કનક સિંહાસન ઉપરે, બેઠો અમર કુમારો રે.કર્મ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉડ્યો તે તત્કાળ રે; કર જોડી કહે કુમારને, એ રાજ્યાદ્ધિ સહુ તારી રે.કર્મ૩૫ અમર કહે સુણો રાજવી, રાજશું નહીં મુજ કાજે રે; સંયમ લેશું સાધુનો, સાંભલો શ્રી મહારાજા રે, કર્મ૩૬ રાય લોક સહુ એમ કહે, ધન ધન બાળ કુમારો રે; ભટ્ટજી પણ સાજા હુવા, લાક્યા તે મન અપારો રે. કર્મ. ૩૦ જય જયકાર હુઓ ઘણો, ધર્મ તણે પરસાદે રે; અમરકુમાર મન સોચતો, જાતિસ્મરણ જ્ઞાનો રે. કર્મ૩૮
For Private And Personal Use Only