________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*********
++++++ ૪૯૩
અંબર ગાજે દુંદુભિ, જય જયરવ કરતા રે લો; અ૦૪૦ સાધુવેષ તે સુરવરા, સેવાને અનુસરતા રે; અસે૦ ૧૮ ગુણસાગર મુનિરાજના, માતપિતા તે દેખી રે લો; અમા શુભ સંવેગે કેવળી, ઘાતી ચાર ઉવેખી રે લો. અઘા૦ ૧૯ નરપતિ આવે વાંદવા, મન આશ્ચર્ય આણી રે લો; અમ શંખકલાવતિ ભવ થકી, નિજ ચરિત્ર વખાણી રે લો, અનિ૦ ૨૦ ભવએકવીશ તે સાંભળી, બુઝ્યા કેઈ પ્રાણી રે લો; અબુ સુધન કહેસુર્ણા સાહિબા, અત્ર આવ્યો ઉમાહી રે લો. અઅ૦ ૨૧ પણ તે કૌતુક દેખવા, મનડો મુજ હરખાયો રે લો; અમ કેવલજ્ઞાની મુઝ કહે, શું કૌતુક ઉલ્લાસે રે લો. અર્જુ૦ ૨૨ એહથી અધિક દેખશો, અયોધ્યા નામે ગ્રામે રે લો; અઅ તે નિસુણી મુનિ પાય નમી, આવ્યો ઇણ ઠામે રે લો. અઆ૦ ૨૩ કૌતુક તુમ પ્રાસાદથી, જોશું સુજશકામી રે લો; અશ્રુ એમ કહીને સુધન તિહાં, ઊભો શિર નામી રે લો. અ૦ઊ૦ ૨૪
દુહા પૃથ્વીચંદ્ર તે સાંભળી, વાધ્યો મન વૈરાગ; વનધન તે ગુણસાગરૂ, પામ્યો ભવજલ તાગ. ૧
હું નિજ તાતને દાક્ષિણ્યે, પડિયો રાજ્ય મોઝાર; પણ હવે નીસરશું કદા, થાળું કબ અણગાર ૨ ઢાળ ત્રીજી
(રાગ - પૂજ્ય પધારો હો નગરી અમ તણી, ધર્મ જીનેસર ગાઉ) ધન ધન જે મુનિવર ધ્યાને રમે કરતાં આતમ શુદ્ધ; મુનીસર રાજા ચિંતે સદ્ગુરૂ સેવના, કરશું નિર્મળ બુદ્ધ. ધનધન૦ ૧
For Private And Personal Use Only