________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કબહુ શમ દમ સમિતિ સેવશું, ધરશું આતમધ્યાનમુની ઇમ ચિંતવતાં અપૂરવ ગુણ ચઢે, શ્રેણિએ શુક્લધ્યાન મુળ ધન ૨
ધ્યાનબળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન; મુની. હર્ષ ધરી સોહમપતિ આવીચા, દઇ વેશ વંદે બહુમાન મુo ધન૦ ૩ સાંભળી માતપિતા મન સંભમે, આવ્યા પુત્રની પાસ; મુની એ શું એ શું એણી પર બોલતાં, હરિસિંહ હર્ષ ઉલ્લાસ. મુળ ધન ૪ દચિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય; મુની સંવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવળી થાય. મ૦ ધન ૫ સારથ સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્ભુત દીઠ; મુની નરપતિ પૂછે મુનિ ચરણે નમી, સ્નેહનું કારણ જિઇ મુળ ધન૬ કેવળી કહે પૂરવભવ સાંભળો, નગરી ચંપા જયરાય; મુની. સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સુત થાય. મુળ ધન છે ! દંપતિ સંયમ પાળી શુભ મના, વિજય વિમાન તે જાય; મુની. અનુત્તર સુખ વિલસી સુર તે ચવ્યાં, થયાં તમે રાણી ને રાય મુળ ધન૦ ૮ કુસુમાયુધ પણ સંચમ સુર ચવી, થયો તુમ સુત તણે નેહ; મુની માતપિતા પણ પૃથ્વીચંદ્રનાં, સુણી થયાં કેવળી તેહ. મુળ ધન ૯ સારથ પૂછે પૃથ્વીચંદ્રને, ગુણસાગર તુમ કેમ ? મુનીસર મુનિ કહે પૂરવ ભવ અમ નંદનો, કુસુમકેતુ તસ નામ મુળ ધન૦ ૧૦ એહિ જ દચિતા દોયને તે ભવે, સંયમ પાળી તે સાર; મુની સમ ધર્મે સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર. મુળ ધન૦ ૧૧ સાંભળી સુધન શ્રાવક વ્રત લહે, બીજા પણ બહુ બોધ; મુની. પૃથ્વી વિચરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુ૦ ધન૧૨ નિતનિત ઉઠી હું તસ વંદન કર્યું, જેણે જગ જિત્યારે મોહ; મુની ચડતે રંગે હો સમ સુખ સાગરૂ, કરતો શ્રેણિ આરોહ. મુo ધન૦૧૩
For Private And Personal Use Only