________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચમ લેજો તે પછી, અંતરાય ન કરશું રે લો; અસંહ વિનચે વાત અંગીકરી, પછે સંચમ વરશું રે લો. અ૦૫૦ ૬ આઠ કન્યાના તાતને, ઇભ ભાખે વ્યવહારી રે લો; અ૦ઇ. અમ સુત પરણવા માત્રથી, થાશે સંચમધારી રે લો. અ૦થાવ છે ઇમ સુણી મન ચમકિયા, વર બીજો કરશું રે લો; અ૦૧૦ કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર ન વરશું રે લો; અચ૦ ૮ જે ફરશે એ ગુણનિધિ, અમો તેહ આદરશું રે લો; અઅ. રાગી વૈરાગી દોયમેં તસ આણા શિરે ધરશું રે લો જ તo ૯ કન્યા આઠના વચનથી, હરવા તે વ્યવહારી રે લો; અહ૦ વિવાહ મહોત્સવ માંડીચા, ધવળ મંગળ ગાવે નારી રે લો અoધ. ૧૦ ગુણસાગર ગિરૂઓ હવે, વરઘોડે વર સોહે રે લો; અ૦૧૦ ચોરી માંહે આવીચા, કન્યાનાં મન મોહે રે લો. અ૦૭૦ ૧૧ હાથ મેળાવો હર્ષ શું, સાજન જન સહુ મળિયા રે લો; અસા હવે કુમર શુભ ચિત્તમેં, ધર્મધ્યાન સાંભળીયારે લો અધ૦ ૧૨ સંયમ લેઇ સદ્ગુરૂ કને, શ્રુત ભણસું સુખકારી રે લો; અશ્રુહ સમતા રસમાં ઝીલશું કામ કષાયને વારી રે લો. અકા. ૧૩ ગુરૂ વિનય નિત્ય સેવશું તપ તપશું મનોહારી રે લો; અછત દોષ બેંતાલીશ ટાળશું, માયા લોભ નિવારી રે લો. અમા૦ ૧૪ જીવિત મરણે સમપણું, સમ તૃણ મણિ ગણશું રે લો; અસર સંચમ ચોગે થિર થઈ, મોહરિપુને હણશું રે લો. અમો ૧૫ ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવળનાણી રે લો; અ૦૧૦ નારી પણ મન ચિંતવે, વરીયે અમે ગુણખાણી રે લો. અ૦૦૦ ૧૬ અમે પણ સંયમ સાધશું, નાથ નગીનાની સાથે રે લો; અના એમ આઠે થઈ કેવળી, કર પિયુડા હાયે રે લો. અ૦૭૦ ૧૦
For Private And Personal Use Only