________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા પૂછે તેહને, કુણ કણ જો ચા દેશ; મેરે૦ આશ્ચર્ય દીઠું જે તમે, ભાંખો તેહ વિશેષ. મેરે ચતુર ૨૦ શેઠ કહે સુણ સાહિબા, એક વિનોદની વાત; મેરે સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત. મેરે ચતુર૦ ૨૧
દુહા) કૌતુક જોતાં બહુ ગયો, કાળ અનાદિ અનંત; પણ તે કૌતુક જગ વડું, સુણતાં આતમ શાંત ૧ કૌતુક સુણતાં જે હુવે, આતમનો ઉપકાર; વક્તા શ્રોતા મન ગહગહે, કૌતુક તેહ ઉદાર. ૨
ઢિાળ બીજી
(રાગ- ગિરિ વતાયની ઉપર) આવ્યા ગજપુર નચરથી, તિહાં વસે વ્યવહારી રે લો;
અહો તિહાં વસે વ્યવહારી રે લો. રત્નસંચય તસ નામ છે, સુમંગળા તસ નારી રે લો;
અહો સુમંગળા તસ નારી રે લો. ૧ ગુણસાગર તસ નંદનો, વિધા ગુણનો દરીયો રે લો; અવિ. ગોખે બેઠો અન્યદા, જુએ તે સુખ ભરીયો રે લો. અહજુ ૨ રાજવંશે મુનિ મલપતો, દીઠો સમતા ભરીયો રે લો; અદી. તે દેખી શુભ ચિંતન, પૂરવ ચરણ સાંભરીયો રે લો. અપૂ૦ ૩ માતપિતાને એમ કહે, સુખીયો મુજકીજે રે લો; અસુo સંચમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લો. અઆ૦ ૪ માતપિતા કહે નાનડા, સંયમે ઉમાહો રે લો; અસં. તો પણ પરણો પદમણી, અમ મન હરખાવો રે લો અ૦૮૦ ૫
For Private And Personal Use Only