________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિશલા દેવી દેરાણી હુંતી, દેવાનંદા જેઠાણી; વિષય લોભ કરી કાંઈ ન જાણ્યો, કપટ વાત મન આણી ગૌતમ૦ ૨ દેરાણીની રત્ન ડાબલી, બહુલા રતન ચોરાયા; ઝઘડો કરતાં ન્યાય હુઓ જબ, તબ કચ્છ નાણાં પાયાં. ગોતમ૦ ૩ એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન મુજ હો; કર્મ આગળ કોઈનું નહિ ચાલે, ઇન્દ્ર ચક્રવર્તિ જોજો. ગૌતમ ૪ ભરતરાય જબ રૂષભને પૂછે, એહમેં કોઈ નિણંદા; મરિચી પુત્ર ગિદંડી તેરો, ચોવીશમો જિર્ણદા. ગૌતમ પ કલનો ગર્વ કિયો મેં ગૌતમ, ભરતરાય જબ વંધાર મન વચન કાયાએ કરીને, હરખ્યો અતિ આણંદા. ગૌતમ ૬ કર્મ સંયોગે ભિક્ષુ કુલ પાયા, જનમ ન હોવે તિહાં કબહું ઇન્દ્ર અવધિ જોતાં અપહરિચો, દેવ ભૂજંગમ બાહુ. ગીતમ છે
વ્યાશી દિન તિહાં કણે વસિયો, હરિણગમેપી જબ આયા; સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી, તસ કૂખે છટકાયા. ગોતમ૦ ૮ રૂષભદત્ત ને દેવાનંદા, જબ લેશે સંચમભારા; તબ ગૌતમ એ મુક્ત જાશે, ભગવતી સૂર વિચારા. ગીતમ૦ ૯ સિદ્ધારને ત્રિશલા રાણી, અશ્રુત દેવલોકે જાશે; બીજે ખંધે આચારાંગે, તે સૂર કહેવાશે. ગૌતમ ૧૦ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દિયો મનોહર વાણી; સકલચંદ પ્રભુ ગોતમ પૂછે, ઉલટ મનમાં આણી. ગૌતમ ૧૧
૨૯ શ્રી વંકચૂલની સઝાયો જંબુદ્વીપમાં દીપતુ રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાલ રે. વિવેકી, શ્રીપુર નગરનો રાજીયો રે લાલ, વિમલ જશા ભૂપાલ રે; વિ.
આદરજી કાંઈ આખડી રે લાલ. ૧
-
-
For Private And Personal Use Only