________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટા ઘચા જબ વચરકુમરજી, તીન વરસ જબ આય; લઘુબાલકમેં રમતાં દેખી, માતાજી લેવાને આય. વંદો૦ ૮ લાવોને સ્વામીજી પુત્ર અમારો, ધનગિરિ કહે તવ વાણ; આવે તો લઇ જાવો કુમરને, એવડી શી ખેંચતાણ. વંદો ૦૯ પુત્ર તુમારો, નહિ કાં અમારો, નિશ્ચે તુમારો જો હોય; તો લઇ જાવ હાથ ઝહીને સાચી કહેવત સોય. વંદો ૦ ૧૦ માતા પુત્ર કને જબ આવી, પણ ગયોતવ નાશી; આવ્યો ધનગિરિ તાત સમીપે, રહી તવ વાત વિમાસી. વંદો૦ ૧૧ સુનંદા ગઈ રાજન દ્વારે, જઇ ફરીયાદ પુકારે; મુનિવર તેડયો નૃપતિ હજુરે, પૂછે વિચારી સહુએ, વંદો ૧૨ નૃપ કહે એહનો ન્યાય શું કહીએ, અમથી ન્યાય ન હોય; માત-પિતાનો પુત્રનો કજીયો, સમજણ સમજે હોય. વંદો૧૩ તે કરતાં સુત રાજી થઈને, જાવે જેની પાસે; તેનો પુરાએ ન્યાય અમારો, જોવો વિમાસી હૈયે. વંદો, ૧૪ ફૂલડા રમકડા ને મીઠાઈ મેવા પુત્રને માત દિખાવે; દેખાડે ગુરુ ઓધો મુહપતિ, તુર્ત ગુરુ કને આવે વંદો, ૧૫
ઓધો મુહપત્તિ મસ્તકે ઠવીને નૃત્ય કરે તવ બાલ; દીપવિજય કવિરાજ બહાદૂર, વયરકુમર સુકુમાલ. વંદો- ૧૬
૨િ૮ શ્રી દેવાનંદાની સઝાયો
(રાગ- આતમ ધ્યાનથી રે સંતો) જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા; તવ ગૌતમકું ભચા અચંબા,પ્રશ્ન કરણકું આયા.
ગૌતમએ તો મેરી અમ્મા. તસ કૂખે તુમ કબહુ ન વસિયા, કવણ કિયા ઇણ કમ્મા. ગૌતમ૧
For Private And Personal Use Only