________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
તિહાં કર્મ કીધાં ઠીક ઠીક રે, ત્રીજે નરકે દુઃખ ભીક રે,
મરી પહોંચ્યાં તેહમાં ન અલીક રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૪ તપગચ્છ સિંહ સૂરીશના રે, સત્યવિજય ગુણમાલ;
કપુર ક્ષમાવિજયાભિધા રે, જિનવિજય ગુણ ઉજમાળ રે, ગુર ઉત્તમ વિજય દયાળ રે, તમ પદ્મ વિજય કહે બાળ રે, સુણતાં હોચ મંગળ માળ રે, ભવિ છાંડો કર્મ જંજાળ રે,
કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૫ (૨૫ શ્રી નંદિષેણમુનિની સઝાય છે
(રાગ-એકદિન પુંડરિક ગણધર રે લાલ) સાધુજી ન જઇએ રે પરધર એકલાં રે, નારીનો કવણ વિશ્વાસ; નંદિપેણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા. ૧ સુકુલિની વર કામિની પાંચશે રે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબુઝચો વચને જિનરાજનાં રે, વ્રતની કાઢી રે વાત. સા. ૨ ભોગ કરમ પોતે વિણ ભોગવે રે, ન હોવે છુટક બાર; વાત કરે છે શાસનદેવતા રે, લીધો સંજમ ભાર. સા. કંચન કોમલ કાચા શોષવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ અક્કલ ભંડાર. સા. ૪ વેશ્યા ઘર પહોંચ્યો અણજાણતો રે, ધર્મલાભ દીયે જામ; ધર્મલાભનું કામ હાં નહિ રે, અર્થ લાભનું કામ. સા. બોલ ખમી ન શક્યા ગરવે ચડ્યા રે, ખેંચ્યું તરણું રે નેવ; દીઠું ઘર સારુ અરશે ભર્યું રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા૬ હાવ ભાવ વિભ્રમ વસે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિન પ્રતિ દસ દસ બુઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સાવ છે એક દિવસ નવ તો આવી મલ્યા રે, દસમો ન બુઝે કોય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હોય. સા. ૮
For Private And Personal Use Only