________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરા - -- --
-- ૪૫૫ કે બેસી સંચારે ચિંતવે રે, ધન્ય શ્રી નેમિ આણંદ;
વરદત્તાદિક રાજવી રે, તજી ગેહ થયા મુણિંદ રે, જસ દૂર ટળ્યા દુઃખ દૂર રે, શાંબાદિક કુમરના વૃંદ રે, ધન્ય ચિંતવે એમ ગોવિંદ રે, કર્મ તણી ગતિ એવી મેરેલાલ. ૫
દોહા કરતાં એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર; એહવે મનમાં આવતી, લેગ્યા દુષ્ટ તેણી વાર. ૧ ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેશ્યા દૂરે ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ. ૨
(ઢાળ ૫ મી
(દેશી ઉપર પ્રમાણે) રાજીમતિ રૂક્મિણી પ્રમુહા રે, ધન્ય જાદવની નાર;
ગૃહવાસ છાંડીને જેણે રે, લીધો વર સંયમ ભાર, રે, ઇમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનાનો નહિ પાર રે,
થયો વાત પ્રકોપ પ્રચાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ તે દુઃખમાં વળી સાંભરી રે, દ્વારિકા નગરીની બદદ્ધ;
સહસ વરસ મુજને થયાં રે, પણ એ મુજને કિણહી ન કીધ રે, જેમ હૈપાચને દુઃખ દીદ્ધ રે, હુ એકલ મલ્લ પ્રસિદ્ધ રે,
પણ એ દુઃખ દેવા ગીદ્ધ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ ૨ જો દેખું હવે તેહને રે, તો ક્ષચઆણું તાસ;
તાસ ઉદરથી હું સવિ રે, કાટું પુર બદ્ધિ ઉલ્લાસ રે, ઇમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છુટે તિહાં આયુ પાસ રે,
મરી પહોંત્યા નરકાવાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ ૩ સોળ વરસ કુમર પણે રે, છપ્પન વળી મંડલીક;
નવસે અઠ્ઠાવીશ જાણીએ રે,વાસુદેવ પણે તહસિક રે,
For Private And Personal Use Only