________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોહા પૂછે વાસુદેવને, દ્વારિકાનો અધિકાર; જેમ જેમ જરાકુમાર સાંભળે તેમ તેમ દુઃખ અપાર. ૧
ઢિાળ-૩ જી.)
(રાગ-પ્રભુ તુજ શાસન મીઠડુ રે) દુઃખભર હેડે રોવતો રે, પૂછે કૃષ્ણને એમ;
દ્વારિકા શું દાધિ ખરી રે, ચદુ કેરો ક્ષય થયો કેમ રે; મળ્યું સર્વે કહ્યું જિન જેમ રે, તુજ દેખીને ચિંતુ હું એમ રે,
ભાઈ એહ બની ગયું કેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ કૃષ્ણ પણ માંડી કહ્યો રે, દ્વારિકા નગરીનો દાહ;
સાંભળી રૂદન કરે ઘણું રે, રોવરાવે વૃક્ષની સાત રે, તસ ઉપવું દુ:ખ અથાહ રે, ભાઈ માર્યો વિણ અપરાઘ રે;
મુજ હોશે નરકનો રાહ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ ૨ રૂડું કરતાં ભુંડુ થયું રે, પૃથ્વી આપો માર્ગ
એહ શરીરે નરકમાં રે, અમને છે દુઃખનો ભાગ રે, મજ નરફથી અધિક દુઃખ લાગ રે, મુને કૃષ્ણ ઉપર બહુ રાગ રે,
તેહને માર્યો વિણ આગ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ પ્રભુએ જ્યારે ભાંખીયું રે, મરણ ન પામ્યો હું કેમ?
મુજ મરતાં ઓછું કીડ્યું રે, તુજ જીવંતા જગ ખેમ રે, તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે, મત શોક કરો તુમ એમ રે,
નીપજ્યું પ્રભુએ કહ્યું તેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૪ ! કૌસ્તુભ લઇ જાઓ તુમે રે, વહેલા પાંડવ પાસ;
આગળ પાછળ જોવજો રે, કહેજો દ્વારિકાનો નાશ રે, હેલો તું ઇહાંથી નાશ રે, નહિ તો બળદેવની પાસ રે,
જમરાયને આધિન ચાસ રે,કર્મતણી ગતિ એવી મેરે લાલ રે. ૫
-
-
--
For Private And Personal Use Only