________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૪૫૨
####
+
સહસા ઉઠી હરિ ભણે રે, કોણે કીધો છળ એહ;
તવ જલ્પે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી કોઈએ નવિ હણી, એટલા દિન પહેલા રેહ રે,
નામ ગોત્ર કહો તુમે કેહ રે, તવ બોલ્યો એણી પરે તેહ રે, તું સાંભળ જે સસનેહ, રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૫
+++++
દુહા
જરાકુમાર ભાખે હવે, નિજ અવદાત તે વાર; કૃષ્ણ નરેસર સાંભળે. પગમાં પીડા અપાર. ૧ ઢાળ-૨ જી
(રાગ-પ્રભુ તુજ શાસન મીઠડુ રે)
વસુદેવ રાય રાણી જરા રે, માય તાય મુજ જાણ;
રામ કૃષ્ણનો ભાઈ વડો રે, તે મુજ ભ્રાતા ગુણ ખાણ રે, મેં સાંભળી જીનની વાણ રે,તસ રક્ષા હેતે ઘણ ઠાણ રે,
ભુખ્યો તરસ્યો રહું છું રાન રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૧ મુજને બાર વરસ ગયા રે,સહેતા બહુલા ક્લેશ;
નર નવિ દીઠો ઇણ વને રે, તું કોણ અછે શુભ વેષ રે, કૃષ્ણ નરેશ રે, ભાઈ આવ આવ સુવિશેષ રે,
તારો ફોક થયો સવિ ક્લેશ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૨
For Private And Personal Use Only
તેહી જ કૃષ્ણ હું જાણજે રે, તાહરો જે લઘુ ભાત;
જસ અરર્થે તું વન રહે રે, ભાવિ ભાવ તેહ આયાત રે, જિન વચણ ન ફોગટ થાત રે, યદી' જગ પલટાઈ જાત રે,
જિન વયણ નવિ પલટાય રે,કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૩ જરાકુમાર નિસુણી ઇશ્યું રે, કહે શું કૃષ્ણ એ ભાય; આવી દીઠા કૃષ્ણને રે, મુર્છાગત
તિહાં થાય રે, વળ્યુ ચેતના તો રૂદન કરાય રે, હા કૃષ્ણ કીહાંથી એ ઠાય રે, જેહથી નાશીયે તેહ આય રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪
+++++++