________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય જન્મ ધર્યો તમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવ્યા તમે, હૈયે ધરી હામ રે.ચિરંજીવો. ૧૮ વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯
(૧૫ શ્રી રહનેમિની સજઝાયો કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમી નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે; દેવવરસાદે ભીનાં ચીવર મોકળા કરવા રાજુલ આવ્યા તેણે ઠામ રે દેવ ૧ રૂપે રતિ રે વચ્ચે વર્જીત બાળા, દેખી ખોલાણો તેણે કામ રે; દેવ દિલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ૦ ૨ જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે; દેવબંધવ તેહના તમે શિવાદેવી જાયા, એવડો પરંતર કારણ કેણ રે. દેવ૦ ૩ પરદારા સેવી પ્રાણી નરકમાં જય, દુર્લભ બોધી હોય પાય રે; દેવસાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવ૦ ૪ અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે, દેવહું તે સંચમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવળ ૫ ભોગ વખ્યા રે મુનિ મનથી ન ઇચ્છે, નાગ અગંધન કુલના જેમ રે, દેવ વિફ કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ દ્ર એવા રસીલા રાજુલ વચણ સુણીને, બુયા રહનેમી પ્રભુજી પાસ રે; દેવ પાપ આલોચણ કરી સંચમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ છે ધન્ય ધન્ય જે નરનારી શિચળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે, દેવરુપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ, ૮
For Private And Personal Use Only