________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
<*$**$*$*.
હૈયાનો હાર વીરા, તજ્યો કેમ જાય રે;
દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાચા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો
દુઃખ થી બળેલો દેખું,
કાયાની માયા જાણે,
"
૪૪૧
સંયમ ખાંડા ધાર,તેમાં નથી સુખ રે; બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો૦ ૮
સંસાર અટારો રે;
પાણીનો પરપોટો રે. ચિરંજીવો૦ ૯
રાજ્ય વીરા કરો રે;
જાદવ કૃષ્ણ એમ કહે, હજારો હાજર ઉભાં, છત્ર શિર ધરો રે.ચિરંજીવો૦ ૧૦
સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા લાવો વીરા, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો ૧૧
રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મને, છત્ર તુમે ધરો રે.ચિરંજીવો૦ ૧૨
આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે.ચિરંજીવો૦ ૧૩
મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે;
કર્મ ખપાવી ઇહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો૦ ૧૪
કુંવરે અંતેઉર મેલી, સાધુવેષ શીદ લીધો રે;
ગુરુ આજ્ઞા લઈને સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫
જંગલે જમાઈ જોઇને, સોમીલ સસરા કોપ્યા રે;
ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો૦ ૧૬
For Private And Personal Use Only
મોક્ષપાધ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે;
વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે.ચિરંજીવો૦ ૧૭ ++++++++++++++