________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાર વરસ સુખ ભોગવ્યાં, ખરચ્યાં ખૂબ દીનારજી; તો પણ તૃમિ થઈ નહિ, ધિક્ ધિક્ મુજ ધિક્કાર જી. ઉદ્ધાર૦ ૨૯ શ્રેચ કરો મુનિવર માહરું, બતાવી શુભ જ્ઞાનજી; ધન્ય છે મુનિવર આપને, દિસો મેરૂ સમાનજી ઉદ્ધાર૦ ૩૦ છોડી મોહ સંસારનો, ધારો શિયલ વ્રત સારજી; તો સુખ શાંતિ સદા મળે, પામો ભવજલ પારજી. સાર્થકo ૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શકટાળ તાતાજી; ધન્ય સંભૂતિ વિજય મુનિ, ધન્ય લાછલદે માતજી,
મુક્ત કરી મોહજાળથી. ૩૨ આજ્ઞા આપો હવે મુજને, જાઉ મુજ ગુરુ પાસજી; ચોમાસું પૂરું થયા પછી, સાધુ છાંડે આવાસજી,
રૂડી રીતે શિયલ વ્રત પાળજે. ૩૩ દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી; સૂરીન્દુ કહે સ્થૂલિભદ્રજી, શચા સિંહ સમાનાજી,
ધન્ય છે મુનિવર આપને. ૩૪
૧૦. શ્રી જબૂસ્વામીની ઝાયો રાજગૃહી નગરી વસે, બદષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબૂકુમાર નમું બાળપણે બ્રહયારી રે. જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધમાં આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ ધો મોરી માયા રે જંબૂ ૨ માય કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણપણે તરૂણી વરી, ઠંડી કેમ છૂટીજે રે; ? માચ૦ ૩
For Private And Personal Use Only