________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
************
૪૨૯
ધન્ના બેઠો નાવણ કરે રે. રંગ૦ વાંસો ચોળે છે તેમની નાર. પ્રી૦ ૨ વાંસો ચોળતા ગોરી ઝુરતા રે, રંગ ૦ ગોરી તને શા આવડાં દુઃખ પ્રી૦ ૩ મારે તો દુઃખ મારા મહિયર તણું રે, રંગ તે સાલે હૃદય મોઝાર. પ્રી૦ ૪ શાલિભદ્ર સરીખો તારે બંધવો રે, રંગ૦ ધન્ના સરખો ભરથાર, પ્રી૦ ૫ મારો વીરો તે સ્વામી ! ત્યાગી થયો રે, રંગ દિન પ્રત્યે છંડે એક નાર રે, પ્રી૦ ૬ તારો વીરો તે ગોરી ! મૂરખો રે, રંગ એક એક છંડે છે નાર.પ્રી૦ ૭ કહેવું તે સ્વામી ઘણું સોહિલું રે, રંગ તે કેવી રીતે સહ્યું જાય. પ્રી૦ ૮ ખેર ભર્યા તે ધન્ના ઉઠીયા રે, રંગ આઠેને મેલી નિરધાર. પ્રી૦ ૯ મેં રે કહ્યું તે સ્વામી સહેજમાં રે, રંગ તાણી વાળો શું ગાંઠ પ્રી ૧૦ મેં રે કહ્યું તે મને છંડજો રે, રંગ સાત જોડે રાખો સંસાર. પ્રી૦ ૧૧ નારી તે મોહની વેલડી રે, રંગ॰ છે સ્વારથીયો સંસાર. પ્રી૦ ૧૨ ઝાંપે જઇ ધન્નાએ કહાવીયું, રંગ ૦ શાલિભદ્રે મેલી બત્રીશ નાર. પ્રી૦ ૧૩ શાલિભદ્રના માતાજી એમ વલવલે, રંગ૦ એકવાર પાછું વાળી જુઓ. પ્રી૦ ૧૪ ધન્નાની માતાજી એમ વલવલે,રંગ૦ એકવાર પાછું વાળી જુઓ પ્રી૦ ૧૫ શીલા ઉપર કર્યો રે સંથારો રે, રંગ૦ ચારે આહારના કર્યા પચ્ચક્ખાણ. પ્રી૦ ૧૬ અણસણ કરી એક માસનું રે, રંગ૦ પહોંચ્યા સર્વારથ સિદ્ધ મોઝાર પ્રી૦ ૧૦ હીરવિજય ગુરુ હીરલો રે, રંગ ‘માનવિજય' ગુણ ગાય. પ્રી૦ ૧૮ ૬ શ્રી સ્થૂલિભદ્રની સજ્ઝાય
એક દિન કોશ્યા ચિત્ત રંગે, બેઠી છે મનને ઉમંગે,
પાંચ સાત સાહેલી સંગે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે; આવે આવે લાછલદેનો નંદ રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર. આવે૦ ૧ આજ મારે મોતીડે મેહ વૂડ્યાં, દેવ દેવી સર્વે મુજ તુછ્યાં; મેં તો જીવન નયણે દીઠા રે સ્થૂલિ૦ ૨
આવી ઉતર્યા ચિત્રશાલી, રૂડા રત્ને જડી રઢીયાળી;
માંહે મણીયા મોતીની જાલી રે. સ્યૂલિ૦ ૩
++++++++++++
For Private And Personal Use Only