________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ
સજઝાય સંગ્રહ) (વિવિધ ચરિત્રોની સજઝાય)
૧. શ્રી શાલીભદ્રની સઝાય. બોલો બોલો રે શાલીભદ્ર દો વરીયા, દો વરીયા દો ચાર વરીચા. ૧ મારા તમારી ખડીય પૂકારે, વહુઅર સબ આગે ખડીચા. ૨ પોયો પુત્ર શિલા પર પેખી, આંખે આંસુ ઝળહળીયા. ૩ ફૂલની શય્યા જેહને ખૂંચતી, તેણે સંથારો શીલા કરીયા. ૪ પૂરવ ભવ માડી આહિરણી, આહાર કરી અણસણ કરીયા. ૫ આજ પીછે ડુંગર ચડનેકી, સુસ કરૂં હું ઇણ વરીયા. ૬ સનમુખ ખોલ જોયો નહીં મારું ધ્યાન નિરંજન મન ધરીયા. ૦ કાજ સરે ઉદયરના ઉનહિ કે, જીણે પલકમેં શિવ વરીયા. ૮
૨િ. શ્રી શાલિભદ્રની સઝાય.
(રાગ - છઠ્ઠો આરો એવો આવશે) રાજગૃહીં નયરી ભલી, શેઠજી ધન્નો ઉદાર રે પત્ની પતિવ્રતા આઠ છે, રૂપે રંભા અવતાર રે,
સુખી રે જીવન શાલિભદ્રનું સુખી૧ તેહી જ ગામમાં ધનપતિ, શાલિભદ્ર કહેવાય રે જેની ત્રઢદ્ધિ જેવા કારણે, આવે શ્રેણિકરાય રે.સુખી૨ દેવલોકે થઈ દેવતા, પિતા ગોભદ્ર જીવ રે પેટી નવાણું પહોંચાડતા, પુત્રના પ્રેમ સદેવ રે. સુખી ૩ સમભૂમિકા ઉપરે, સાશે બત્રીસ નાર રે દોદક દેવની પરે, ભોગવે સુખ અપાર રે. સુખી ૪
For Private And Personal Use Only