________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૪૨૧
એક અધમ સુર મિથ્યાદ્રષ્ટિદેવતા સુવ્રત સાધુનેજી, પૂર્વોપાર્જિત કર્મ ઉદેરી, અંગે વધારે વ્યાધિનેજી... ૮ કર્મે નડીયો પાપે જડીઓ સુર કહે જાઓ ઔષધ ભણીજી, સાધુ ન જાયે રોષ ભરાયે, પાટુ પ્રહારે હણ્યો મુનિજી...૯ મુનિ મન વચન કાય ત્રિયોગે ધ્યાન અનલ દહે કર્મનેજી, કેવલ પામી જિનપદ રામી, સુવ્રત નેમ કહે શ્યામનેજી...૧૦ ઢાળ ૪ થી
(રાગ - સિદ્ધારથ રાય કુલતિલોએ)
કાન પરંપે નેમને એ,ધન્યધન્ય યાદવવંશ, જિહાં પ્રભુ અવતર્યા એ, મુજ મન માનસ હંસલો જો જિન નેમને એ..... ૧ એ, ધન્ય શિવાદેવી માવડીએ, સમુદ્ર વિજય ધન્ય તાત, જયો.... સુજાત જગતગુરૂએરે, રત્નશચી અવદાત,જ્યો... ૨
ચરણ વિરોધી ઉપનોએ, હું નવમો વાસુદેવ, જયો. તિણે મન નવિ ઉલ્લસેએ, ચરણ ધરમની સેવ, જ્યો... ૩
હાથી જેમ કાદવ ગલ્યોએ જાણું ઉપાદેય હેય,જો. તો પણ હું ન કરી શકુ એ,દુષ્ટ કર્મનો ભેય,જયો... ૪ પણ શરણું બલિતાચણું એ, કીજે સીજે કાજ, જયો. એહવાં વચનને સાંભળીએ, બાંહે ગૃહ્યાની લાજ, જ્યો... ૫ નેમ કહે એકાદશીએ, સમકિત યુત આરાધ, જ્યો. થાઈશ જિનવર બારમોએ, ભાવિ ચોવિશીએ લદ્ધ,જયો... ૬
For Private And Personal Use Only
એમ નેમિ જિનવર, નિત્ય પુરંદર, રૈવતાચલ મંડણો, બાણ નવ મુનિ ચંદ વરસે, રાજનગરે સંયુણ્યો...
સંવેગ રંગ તરંગ જલનિધિ, સત્યવિજયગુરુ અનુસરી, “કપુર વિજય કવિક્ષમાવિજય ગણિ, જિનવિજય” જયસિરિવરી...૮ ૧. ચરણ-ચારિત્ર
+++++++++++++