________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનવરને ક્ઝટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દોષ અઠાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે;
ભવિયા વંદો કેવળજ્ઞાન. પંચમી દિનગુણ ખાણ રે, ભવિચા વંદો કેવળજ્ઞાન, ભવિ૦ ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ કરાય છે. ભવિ૦ ૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોચરે, અલખ અગોચર રૂપ; પર પડ્યેતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે. ભવિ૦ ૩ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય; શેયની નવી નવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિ૦ ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિ૦ ૫ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ. ૬
( શ્રી અષ્ટમીના સ્તવનો ૨)
ઢિાળ ૧ લી હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ, દીપે રે તીહાં દેશ મગધ સહુમાં શિરે રે લોલ; હાંરે મારે નચરી તેહમાં રાજગૃહી સુવિશેષજો, રાજે રે તિહાં શ્રેણીક ગાજે ગજપરે રે લોલ. ૧ હાંરે મારે ગામ નગરપુર પાવન કરતાં નાથો, વિચરતા તિહાં આવી વીર સમોસ રે લોલ;
For Private And Personal Use Only