________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬ +
પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ; ગુણસ્થાનક પગથાલીએ રે, જેમ ચઢે મોક્ષ આવાસ રે. ભવિ૦ ૫
*************
મઈ સુઅ ઓહી મણપવા રે, પંચમ કેવલજ્ઞાન; ચઉ મુંગા મ્રુત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે. ભવિદ્
તેહના સાધન જે કહ્યા રે, પાર્ટી પુસ્તક આદિ;
લખે લખાવે સાચવે રે, ધર્મી ધરી અપ્રમાદો રે. ભવિત છ
ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય; અંધા બહેરા બોબડા રે, મુંગા પાંગુલા થાય રે. ભવિ૦ ૮
ભણતાં ગણતાં ન આવડે, ન મળે વલ્લભ ચીજ; ગુણમંજરી વરદાપરે રે, જ્ઞાન વિરાધન બીજ રે. ભવિ૦ ૯
પ્રેમે પૂછે પર્ણદા રે, પ્રણમી જગગુરુ પાય; ગુણમંજરી વરદત્તનો રે કહો અધિકાર પસાય રે, ભવિ૦ ૧૦ ઢાળ બીજી
વરદત્ત કુંવર તેહનો રે, પિતાએ ભણવા મૂકીયો રે,
જંબુદ્વીપના ભરતમાં રે, નયર પદમપુર ખાસ, અજિતસેન રાજા તિહાં રે, રાણી યશોમતિ તાસ રે;
પ્રાણી ! આરાધો વરજ્ઞાન; એહિજ મુક્તિ નિદાન રે. પ્રા૦ ૧
વિનયાદિક ગુણવંત; આઠ વરસ જબ હુંત રે. પ્રા૦ ૨
પંડિત યત્ન કરે ઘણો રે, છાત્ર ભણાવણ હેત; અક્ષર એક ન આવડે રે, ગ્રંથતણી શી ચેત રે. પ્રા૦ ૩
કોઢે વ્યાપી દેહડી રે, રાજા રાણી સચિંત; શ્રેષ્ઠી તેહિ જ નયરમાં રે, સિંહદાસ ધનવંત રે. પ્રા૦ ૪
કપૂરતિલકાગેહિની રે, શીલે શોભિત અંગઃ ગુણ મંજરી તસ બેટડી રે, મૂંગી રોગે વ્યંગ રે.
***
For Private And Personal Use Only
પ્રા ૫