________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ મહાગુણવતા જી; દર્શન જ્ઞાન ચરણ તપ રૂડા, એ નવપદ ગુણવંતા જી. નવ૦ ૦ સિદ્ધચક્રનો મહિમા અનંતો, કહેતા પાર ન આવે છે; દુઃખ હરે ને વંછિત પૂરે, વંદન કરીએ ભાવે જી. નવ૦ ૮ ભાવસાગર કહે સિદ્ધચક્રની, જે નર સેવા કરશેજી; તે આતમ ગુણ અનુભવીને, મંગળમાલા વરશે જી. નવ૦ ૯
સકલ સુરાસુર વધ નમીજે, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે, ઇહભવ પરભવ શિવસુખ કારણ, વારણ કર્મ “વિતાન રે. ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે, પ્રાતિહાર જ આઠની શોભા, બાર ગુણે ભગવંત ૨૦ ૨ આઠ કરમને નાશે જિનવર, આઠ ગુણે પ્રગટાય રે; એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય રે૩ આચારજ અણમો પદ ત્રીજે, ગુણ છત્રીસ સુહાય રે; પાઠક પદ ચોથું નિત પ્રણમું, ગુણ પચવીસ કહાય રે. ૪ સત્તાવીશ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ જીપે રે, ચાર સદહણા આદે સડસઠ, ભેદે દરિસણ દીપે રે. ૫ સાતમે નાણ નમો ભવિ ભાવે, ભક્તિ કરી શુભ મન્ન રે, પાંચ કહાાં મૂલભેદ જ ચારુ, ઉત્તમ એકાવશ ૨૦ ૬ સંયમ સત્તર પ્રકારે આરાધો, નવમે પદ તપ સાર રે, તે તપ બારે ભેદે વખાણ્યો, અવિચલ પદ દાતાર રે૭ એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એહ રે, મચણા ને શ્રીપાલે આરાધ્યો, નવમે ભવે શિવગેહ રે. ૮
For Private And Personal Use Only