________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ગુણીમાં ગુણ રહ્યાં રે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેય ને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ રહ્યો નવિ કોચ ર૦ ૯ ઇમ નવપદ જે ધ્યાવે પ્રાણી, તે શુભવિજય વરંત રે, વીર કહે સુણ શ્રેણીક તે નર, સિદ્ધિવધૂ વરકંત રે. ૧૦ ૧. વિતાન-કુહાડો,
૧૧)
સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવલાહો લીજે જી, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતિક છીએ,
ભવિજન ભજીએ જી. અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજીએ જી. ભવિ૦ ૧ દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદા જી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠાં, પ્રણમો શ્રી જિનચંદા, ભવિ૦ ૨ અજ અવિનાશી અકલ અજરામર, કેવલદેસણ નાણી જી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણ ખાણી. ભવિ૦ ૩ વિધા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ યોગપીઠ જી; સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઇઠ્ઠ. ભવિ. ૪ અંગ ઉપાંગ નંદી અનુયોગા, છ છેદને મૂળ ચાર જી; દશ પચન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર. ભવિ૦ ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાય છે; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની ગ્રંચી તજે મુનિરાય. ભવિ૦ ૬ ઉપશમ ક્ષય ઉપશમ ને ક્ષાયિક દર્શન ત્રણ પ્રકાર જી; શ્રદ્ધા પરિણિતિ આતમ કેરી, નમીએ વારંવાર. ભવિ૦ ૦ અઠ્ઠાવીશ ચૌદ ષટુ દુગ એક, મત્યાદિકના જાણ જી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણ. ભવિ૦ ૮
For Private And Personal Use Only