________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ સૌધર્મ ઇન્દ્ર આવીયો, પૂછે ગ્રંથ સ્વામી વખાણે, વ્યાકરણ જેન તિહાં કીચો, આનંધો સુરરાય, વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિરમચ થાય.
(ઢાળ ૫ મી |
(રાગ - પૂરવ પુણ્ય ઉદય કરી) ચવનવચ જબ આવીયાએ , રાયકન્યા યશોદા પરણાવીયા એ, વિવાહ મહોત્સવ શુભ કિયાએ, સવિ સુખ સંસારનાં વિલસીચા એ. ૧ અનુક્રમે હુઇ એક કુંવરી, આઠ વીસ વર્ષ જિનરાજ લીલા કરીએ, માતાપિતા સદ્ગતિ ગયા એ, પછી વીર વૈરાગે પૂરીચા એ. ૨ | મચણરાય મનશુ જીતીયો એ, વીરે અગિર સંસાર મન ચિંતીચો એ, રાજરમણી અદ્ધિ પરિહરી એ, કહે કુટુંબને લેશું સંચમસિરિ એ. ૩ |
( ઢાળ ૬ ઠ્ઠી ]
(રાગ - પામી સુગુરૂ પસાચ રે.) પિતરીઓ સુપાસ રે, ભાઈ નંદીવર્ધન, કહે વત્સ એમ ન કીજીયે એ. ૧ આગે માય તારો વિછોહ રે, તું વળી વ્રતલીયે ચાંદે ખાર ન દીજીયે એ. ૨ નીર વિના જિમ મલ્ચરે, વીર વિના તિમ ટળવળતું સહુ ઇમ કહે છે. ૩ કૃપાવંત ભગવંત રે, નેહ વિના વલી; વરસ બે ઝાઝેરાં રહ્યાં છે. ૪ ફાસુ લીએ અનપાન રે, પરઘર નવિ જમે; ચિત્ત ચાસ્ત્રિ ભાવે રમે છે. ૫ ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક આવી, કહે સંચમ સમે એ. ૬ બૂઝ બૂઝ ભગવંત રે, છોડ વિષચ સુખ, એ સંસાર વધારણો એ. ૭
ઢિાળ ૦ મી)
(રાગ - આવે આવે વિમલગિરિદં) આલે આલે ત્રિશલાનો કુવંર, રાજા સિદ્ધારનો નંદન,
દાન સંવત્સરીએ
For Private And Personal Use Only