________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક કોડી આઠ લાખ દિન પ્રતિએ, કનક રચણ રૂપા મોતી તો;
મુઠીસુ ભરી ભરીએ.. આલે. ૧ વણકણ ગજરા ઘોડલા એ, ગામ નગર પુર દેશ તો;
મનવાંછિત વલી એ, નિર્ધનને ધનવંત કર્યા રે, તસ ઘરે ન ઓળખે નારી,
સમ કરે વલી વલીએ. આલે. ૨ દુઃખ દરિદ્ર ટાળ્યા જનતણાં રે, મેઘ પરે વરસી દાન;
તો પૃથિવી અનૃણ કરીએ, બહુ નરનારી ઓચ્છવ જુએ એ, સુરનર કરે રે મંડાણ તો,
* જિન દીક્ષા વરી એ આલે. ૩ વિહાર ક્રમ જગગુરૂ કીચો એ, કેડે આવ્યો માહણ મિત્ર તો,
નારી સંતાપીયો એ; જિન ! ચાચક હું વિસર્યો છે, પ્રભુ બંધ થકી દેવદૂષ્ય તો,
ઝટ ખેડ કરી દીયો એ. આલે. ૪
(ઢાળ ૮ મી) જસઘર હોચ પ્રભુ પારણું સૂર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણું દીપે તેજે તેહતણું રે, દેવ દુંદુભિ વાજે એ, તેણે નાદે અંબર ગાજે એ છાજે એ, ત્રિભુવન માંહે સોહામણું એ ૧
ત્રિોટક) સોહામણું પ્રભુ તપ તપે એ, બહુ દેશ વિદેશે વિચરતા, ભવિજીવને ઉપદેશ દેતાં, સાત ઇતિ શમાવતા; પટુ માસ વન કાઉસ્સગ્ન રહી, જિન કર્મ કઠિન દહે સહી, ગોવાલ ગૌઉ ભલાવી ગયા, વીર મુખે બોલે નહિ. ૨
For Private And Personal Use Only