________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન મોહ્યું પ્રભુ ગુણ ગાનમાં..
કાલ અનંત ન જાણ્યો જોતાં, મોહ સુરાકે પાનમાં... ૧ એકેન્દ્રિ બિતિ ચઉરિન્દ્રિમાં, કાળ ગયો અજ્ઞાનમાં, હવે કોઈક પુણ્યોદય પ્રગટ્યો, આવી મિલ્યો પ્રભુ થાનમાં....૨
અંતર ભરમ ગયો સવિ દૂરે, તત્વ સુધારસ પાનમાં, પ્રભુ તુમ દૃષ્ટિ ભઈ મોહે ઉપર, અંતર આતમ સાનમાં....૩
દરસ સરસ દેખ્યો જિનજીકો, લગન લાગી તારે જ્ઞાનમાં, કેવલ કમલા કંત કૃપાનિધિ, ઔર ન દેખ્યો જહાનમાં....૪
અશરણ શરણ જગત ઉપકારી પરમાતમ શુચિ વાનમાં, “રામ” કહે તુજ આણ ભવોભવ, ધારી નય પરમાણમાં....૫
આનંદકી ઘડી આઈ, સખીરી આજ આનંદકી ઘડી આઈ. કરકે કૃપા પ્રભુ દરિશન દિનો, ભવકી પીડ મીટાઈ, મોહ નિદ્રાસે જાગૃત કરકે, સત્ય કી સાન સુણાઈ,
++++++++
૩૫૩
નિત્યાનિત્યકા તોડ બતાકર, મિથ્યાદૃષ્ટિ હરાઈ, સમ્યજ્ઞાનકી દિવ્ય પ્રભાકો અંતરમેં પ્રગટાઈ,
તનમન હર્ષ ન માઈ... સખીરી ૧.
ત્યાગ વૈરાગ્ય સંયમ કે યોગ સે, નિઃસ્પૃહ ભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરાકર, અલખ ધૂન મચાઈ,
સાધ્ય સાધન દિખલાઈ... સખીરી ૨
અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણી ક્ષપક મંડવાઈ, વેદ તિનોકા છેદ કરાકર, ક્ષીણ મોહી બનવાઈ,
અપગત દુઃખ કહલાઈ... સખીરી ૩
For Private And Personal Use Only
જીવન મુક્તિ દિલાઈ... સખીરી ૪ ***********