________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
******
દ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
ભક્ત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ, જશ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ, દ્વંદ સકલ મિટ જાઈ... સખીરી ૫
***
સકલ સમતા સુરલતાનો, તુંહિ અનુપમ કંદ રે, તુંહી કૃપારસ કનકકુંભો, તુંહિ જિણંદ મુણીંદ રે. પ્રભુ૦ ૧
પ્રભુ હિ તુંહિ, તુંહિ હિ, ચુંહિ ધરતા ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા તેણે, લલ્લું તાહરૂં તાન રે. પ્રભુ૦ ૨
તુંહિ અળગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે; પાર ભવનો તેહ પામે, એહિ અચરિજ ઠામ રે. પ્રભુ૦ ૩ જન્મ પાવન આજ મારો, નિરખીયો તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. એહ મારો અક્ષય આતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે ? પ્રભુ ૫ એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે; એમ કરી તુજ સહજ મિલત હોવે જ્ઞાન પ્રકાશ રે. પ્રભુ ૬
પ્રભુ ૪
ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોયે એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોયે ક્ષેમ રે.
For Private And Personal Use Only
પ્રભુ
(શુદ્ધ)એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરીંદ પ્રભુતા હોય સુજસ જમાવ રે. પ્રભુ૦ ૮
(૧૦
(રાગ - માયા નથી મૂકાતી)
તું પ્રભુ મેરા મેં પ્રભુ તેરા, ખાસી ખીજમતગારી રે;
પ્રીત બની અબ જિનજી તોશું, જૈસે મીન ને વારિ રે. તુ૦ ૧ **********