________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| કળશ II
ઇમ સચલ સુખકર-દુરિત-ભયહર, વિમલ લક્ષણ ગુણ ધરો; પ્રભુ અજર અમર નરિદ વંદિત, વિનવ્યો સીમંધરો, નિજ નાદ તજિત મેઘ ગર્જિત, ઈંચ નર્જિત મંદરો; શ્રી નચવિજય બુધ ચરણ સેવક, જશવિજય બુધ જય કરો.
સાહેબ શ્રી સીમંધર સાહિબા ! તમે પ્રભુ દેવાધિદેવ, સનમુખ જુઓને હારા સાહિબા, સારુ મન શુદ્ધ કરું તુમ સેવ,
એક વાર મળોને હારા સાહિબા. ૧ સા સુખ દુખ વાતો હારે અતિ ઘણી, સાવ કોણ આગળ કહું નાથ? સાવ કેવલજ્ઞાની પ્રભુ જો મળે, સા તો થાઉં હું રે સ્રનાથ. ૨ સા, ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાવ ઓછું એટલું પુન્ય; સાવ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સારા જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. ૩ સા. દશ દૃષ્ટાંતે દોહિલો, સા૦ ઉત્તમ કુળ સોભાગ; સાવ પામ્યો પણ હારી ગયો, સાવ જેમ રત્ન ઉડાડ્યો કાગ. ૪ સાષટરસ ભોજન બહુ કર્યા, સા. તૃપ્તિ ન પામ્યો લગાર; સારુ હું રે અનાદિની ભૂલમાં, સા. રઝળ્યો ઘણો સંસાર. ૫ સાવ સ્વજન કુટુંબ મળ્યા ઘણાં, સાવ તેહને દુઃખે દુઃખી થાય; સારુ જીવ એક ને કર્મ જૂજુઆ, સાવ તેહથી દુર્ગતિ જાય. ૬ સાધન મેળવવા હું ધસમસ્યો, સા. તૃષ્ણાનો નાવ્યો પાર સા. લોભે લટપટ બહુ કરી, સાન જોયો પાપ વ્યાપાર. ૭ સાવ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સા. રવિ કરે તેહ પ્રકાશ; સા. તિમહી જ જ્ઞાની મલ્વે ચકે, સા. તે તો આપે રે સમકિત વાસ. ૮
For Private And Personal Use Only