________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
--
-
--
પુખલવઇ વિજયે જયો, શ્રી સીમંધર સ્વામી રે; માન પ્રભુ પ્રહ સમે, પ્રણમું હું શિર નામી રે. પુખલ૦ ૧ નચરી પુંડરીગિરી રાજિયો, શ્રેયાંસ તૃપ કુલચંદો રે; સત્યકી નંદન સુંદરૂ, ભવિયણ નયનાનંદો રે. પુખલ૦ ૨ ધન્ય જના તે વિદેહના, સફળ જનમ તસ જાણું રે; પુણ્ય પ્રબળ જગ તેહનું, જીવીત તાસ વખાણું રે. પુખલ૦ ૩ પૂરણ પ્રેમે પ્રહ સમે, વાંદે જે પ્રભુ ભાવે રે; સાંભળે દેશના દીપતી, પ્રતિદિન દરિસણ પાવે રે. પુફખલ૦ ૪ પ્રભુ તુમ દરિસણ દેખવા, નયણાં કરે ઉમાહ રે; પીવા વચન પિયુષને, શ્રવણ ધરે ઉછાહ રે. પુખલ૦ ૫ દૂર દેશાંતર તુમ વસ્યાં, તે મારે ન અવાજ રે; ઇહાં થકી મુજ વંદના, અવધારો મહારાય રે. પુફખલ૦ ૬ રૂક્ષ્મણી વલ્લભ વિમાયો, વૃષભલંછન હિતકારી રે; જયવિજય કહે સાહિબા, તુજ સેવા મુજ પ્યારી રે. પુફખલ૦ ૭
વિનતી માહરી રે, સુણજો સાહિબા, સીમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉરે ધરો, દેજો દરિશન આજ.. ૧ આપ વસ્યા જઇ ક્ષેત્ર વિદેહમાં, હુ રહું ભરત મોઝાર, એ મેળો કેમ હોય જગધણી, એ મુજ સબલ વિચાર...૨ વચમાં વનદ્રહ પર્વત અતિ ઘણાં, વળી નદીઓના રે ઘાટ, કિણવિધ ભેટું રે આવી તુમ કને, અતિ વિષમી એ વાટ...૩
-
--
-
-
-
-
-
--
--
For Private And Personal Use Only