________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંછિત પૂરણ સંકટ ચૂરણ, માતપિતા તુ સહાયાજી; સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ નિશાન બનાયાજી. વંદો૫ ગુણ અનંત ભગવંત બીરાજે, વર્ધમાન જિનરાયાજી; ધીર વિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણદાયાજી. વંદો. ૬
૪૦)
|
(રાગ ઓલગડી અવધારો આશ ધરી હુ આયો) વીરજિસેસર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે; સિદ્ધારથરાજા તસ તાયા, નંદીવર્ધન ભાયા રે; વી. ૧ લેઇ દીક્ષા પરિસહ બહુ આચા, શમ દમ સમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન કાયા, નિદ્રા અલ્પ કહાયા રે. વી. ૨ ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભચ મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાચા, સુર નર જસ ગુણ ગાયા રે. વી. ૩ જગતજીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે; માન ન લોભ ન વળી અકષાયા, વિહાર કરે નિરમાયા રે; વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાનશુક્લ પ્રભુ ધ્યાયા રે; સમવસરણે બેસી જિનરાયા, ચીવિત સંઘ અપાયા રે.વી. ૫ કનકકમલ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયા રે પાંત્રીશ ગુણ વાણી ઉચરાચા, ચોત્રીશ અતિશય પાયા રે. વી. ૬ શૈલેશીમાં કર્મ જલાયા, જીત નિસાણ બજાચા રે; પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિશ્વ ગુણ ગાયા રે. વી. o
| શ્રી સીમંધરસ્વામીના સ્તવનો - ૨૦
શ્રી સીમંધર સાહિબા ! વિનતડી અવધાર લાલ રે;
પરમ પુરુષ પરમેસરુ, આતમ પરમ આધાર લાલ રે... શ્રી. ૧ ઝિલ--------------- -------*
For Private And Personal Use Only