________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
H ૩૧૮ ----- ----
-- તુમ સરિખા મુજ શિર છતે, હવે મોહ તણું નહીં જોર રે; રવિ ઉદયે કહો કિમ રહે, અંધકાર અતિ ઘનઘોર રે. સુણ... ૨ વેષ રચી બહુ નવ નવા, હું નાચ્યો વિષમ સંસાર રે; હવે ચરણ શરણ તુજ આવીયો, મુજ ભવની ભાવઠ વાર રે. સુણ... ૩ હું નિગુણો તો પણ તાહરો સેવક છું કરૂણાનિધાન રે; મુજ મન મંદિર આવી વસો, જેમ નાશે કર્મ નિદાન રે. સુણ... ૪ મનમાં વિમાસો છો કિશ્ય મુજ મહેર કરો જિનરાજ રે; સેવકના કષ્ટ નવિ ટાળે, એ સાહિબને શિર લાજ રે. સુણ... ૫ તું અક્ષયસુખ અનુભવે , તસ અંશદીજે મુજ એક રે; તો ભાંજે દુઃખ ભવોભવ તણાં, વળી પામું પરમ વિવેક રે. સુણ.. ૬ શી કહું મુજ મન વાતડી, તુમે સર્વ વિચારના જાણ રે; વાચક જશ એમ વિનવે, પ્રભુ દેજો ક્રોડ કલ્યાણ રે. સુણ... o
(રાગ - તાર મુજ તાર મુજ) આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુક્યો; કલ્પતરૂ કામઘટ કામઘેનુ મિલ્યો, આંગણે અમીચરસ મેહ વૂઠડ્યો. ૧ વીર તું ફુડપુર નવાર ભૂષણ દુઓ, રાય સિદ્ધાર્થ ત્રિશલા તનૂજો; સિંહ લંછન કનક વર્ણ કર સમ તનું, તુજ સમો જગતમાં કો ન દૂ. ૨ સિંહપરે એકલો ધીર સંયમ ગ્રહી, આય બહોંતેર વરસ પૂર્ણ પાલી; પુરી અપાપાયે નિપાપ શિવવહુ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દીવાલી. ૩ સહસ તુજ ચોદ મુનિવર મહાસંચમી, સાહુણી સહસ છત્રીસ રાજે; ચક્ષ માતંગ સિધ્યાચિકા વર સુરી, સકલ તુજ ભવિકની ભીતિ ભાંજે. ૪ તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, પોલતો મોહ મિથ્યાત્વ વેલી; આવીયો ભાવિયો ધરમપંચ હું (હવે, દીજિયે પરમપદ હોઈ બેલી. ૫
For Private And Personal Use Only