________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-આતમધ્યાનથી રે સંતો) લાખ ચોરાશી ભવમાંહે ભટક્યો, વાર અનંતી વેળા, પારંગત તુજ શરણે આવ્યો, કાપો ભવભ્રમ ફેરા, રાજ, સચિન સુખ આપો, ધનધાતિ કર્મને કાપો. રાજ૦ ૧
કાપો ભવભ્રમ ફેરા.............. મોહાદિક રિપુ રણ સંગ્રામે, ઘેરી મને ગભરાવ્યો, જ્ઞાન ખજાનો લુંટી લીયો સબ, હવે હું જિનાજી હાર્યો. રાજ૦ ૨ વિષયરાગમાં ભાન ભુલ્યો વિભુ કુસુમાયુદ્ધને જોરે, તૃષ્ણા તરૂણી લીન થયો વિભુ, લુંટાયો કર્મને જોરે. રાજ૦ ૩ અશ્વસેન કુલ વામામાતા, નચરી વાણારસી જાયા, સિદ્ધપુર ક્ષેત્રમાં ભવદુઃખભંજન, સુલતાન પાર્શ્વ કહાયા. રાજ૦ ૪ ભવ અટવીમાં હું રડવડીયો, કર્મજંજીરને દે, શમ દમ શાંત સુધારસ આપો, ભેટ્યા પદ અરવિંદે. રાજ૦ ૫ અમૃત ઝરતી પાપને હરતી, મૂર્તિ મનોહર પાઈ, મિટ ગયો સબ દુઃખ હમેરો, ઘટમેં જ્યોતિ જગાઈ. રાજ૦ ૬ બદ્ધિવિજય ગુરુ કપુરવિજય તસ, બાલ ઉપાસક જાણો, પુણ્યોદય થયો હમેરો, હદય કમલ હરખાણો. રાજ૦ ૦
૬૦) (રા-સુણોશાંતિનિણંદ સોભાગી) શંખેશ્વર પાર્શ્વજિન તારી, મૂર્તિ કામણગારી... મને લાગે છે પ્યારી કેવી એ ચમત્કારી તારા દરિશનથી ભવદુઃખ જાય રે.........
For Private And Personal Use Only