________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંક કલંક શંકા નહિ, નહિ ખેદાદિક દુઃખ દોષ રે; ત્રિવિધ અવંચક ચોગથી, લહે અધ્યાતમ રસ પોષ રે. ૨ દુર્દશા રે દુર કરી, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિજ ચિત્ત માધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવ રે. ૩ નિજ સ્વરૂપે કર શીર પરે, ન કરે પુદગલની ખંચ રે; સાખી હુએ વરતા સદા રે, ન કદિ પરભવ પરપંચ રે. ૪ સહજ દશા નિશ્ચય જગે, ઉમંગે અનુભવરસ રંગ રે; રાએ નહિ પર દ્રવ્યમાં, નિજ ભાવમાં રંગ અભંગ રે. ૫ નિજ સ્વરૂપ નિજમાં લેખે, ન ચખે પરગુણની રેહ રે; ખીરનીર વિવરો કરે, એ અનુભવ હંસ સુ પેખ રે. ૬ નિર્વિકલ્પ જે અનુભવે, અનુભવે અનુભવની રીત રે; ઓર ન કબહુ લખી શકે, આનંદધન પ્રીત પ્રતિત રે. ૭
(રાગ-સ્વામી તુમે કામણ) વામાનંદન શ્રી પ્રભુ પાસ, મારી સાંભળો તુમ અરદાસ, અમે સેવક છીએ તમારા, તમે છો સ્વામી હમારા,
સસનેહા હો સાહિબ મોરા સસનેહા...૧ સુંદર પ્રભુજી તુમ રૂપ, જસ દીઠે હાય રતિ ભુપ, પ્રભુ મુખ વિધુસમ દીસે, દેખી ભવિચણના મન હિસે. ૨ કમળદળ સમ પ્રભુ તુમ નયણાં, અમૃત પરે મીઠા છે વચણા, અર્ધ ચંદ્ર સમ તુમ ભાલ, માનું અધર જિમ્યાં પરવાલા. ૩ શાંત દાંત ગુણનો તું ભરીચો, એ તો અગણિત ગુણનો છે. દરીયો, સાચો શિવપુરનો છે સાથ, પ્રભુ તું છે અનાશનો નાથ. ૪ એ તો ભજન કરવા તાહરું, પ્રભુ ઉલ્લષ્ણુ છે મનડું મારું, એતો પ્રેમવિબંધનો શિશ ભાણવિજય નમે નિશદિશ. ૫
તો ભજન કરીશ ભાણવિરામના -
For Private And Personal Use Only