________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- : -
-: : ૩૦૧ જિન ઉત્તમ પદશું રંગ લાગ્યો ચોળ મજીઠ જિન ધ્યાનમાં તારી. ૮
ભેટીએ ભેટીએ ભેટીએ, મનમોહન જિનવર ભેટીએ. મેટીએ મેટીએ મેટીએ રે, ભેટતા ભવદુઃખ મેટીએરે... મન૦ ૧ શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર, પુજી પાતક એટીએ.. મન૦ ૨ જાદવની જરા જાસ ન્હવણથી, નાઠી એક ચપેટીએ. મન૦ ૩ આશ ધરીને હું પણ આવ્યો, નિજ કરે પીઠ પેટીએ.. મન ૪ ત્રણ રતન આપો ક્યુ રાખ્યા, નિજ આતમની પેટીએ.. મન ૫ સાહિબ સુરતરૂ સરીખો પામી, ઓર કુણ આગે લેટીએ.. મન૦ ૬ પદ્મવિજય કહે તુમરે ચરણથી, ક્ષણ એક ન રહ્યું છેટીએ.. મન૦ o
(રાગ-સકલ સમતા સુરલતાનો) સદા આણંદ નયન મેરે ભેટિચા ભગવાન રે; પાસાંભણ ભુવનમંડણ, તીતિલક સમાન રે. સદા. ૧ સપ્તફણીમણિમુગટમંડિત, તેજ ઝાકઝમાળ રે; કાંતિ મરકતરત્ન સરિખી, મૂર્તિ અતિ સુકુમાળ રે. સદા૨ કૃષ્ણ પણ મોહતિમિર હઠાવે, એહ અચરિજ ઠાસરે; વીતરાગ છે તોહિ જનનો ચિતરંજન જાણ રે. સદા. ૩ અશ્વસેનનરિદ નંદન, જાસ વામા માત રે; પરમજ્યોતિ સ્વરૂપ પ્રગટત, ગુણ અનંત વિખ્યાત રે. સદા. ૪ તું અવણ વણ સવિને, દયાનભેદે હોય રે; તુ હિ જ ગુણ ધામરામી, લહે અવર ન કોચ રે. સદા૦ ૫ પરમપુરુષ પુરહંત પ્રણમતા, પ્રબળ પુણ્યપ્રભાવ રે; જ્ઞાનવિમલ નિણંદ સેવા, ભવજલે લહીએ નાવ રે. સદા ૬
For Private And Personal Use Only