________________
Shri Mahavir Jain Aradhana Kendra
300
www. kobatirth.org
***
૪૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*****
(રાગ-વંદના વૃંદના રે)
પાસકી પાસકી પાસકી રે, વારી જાઉં ચિંતામણિ પાસકી; નરક નિગોદ મેં મહાદુઃખ પાયો, ખબર લીની નહિ દાસી રે. વારી૦ ૧ ભમત ભમત તોરે ચરણે આયો, ધો સેવા પદ આપકી રે. વારી૦ ૨ બાલ હું મૈં તુમ કેડ લાગ્યો અબ તેરી સુરત પર આસકી રે. વારી૦ ૩ દિલ કે રમન તું દિલકી જાણે, ક્યાં કહું વચન વિલાસકી રે. અખય ચિદાનંદ અમૃત લીલા, દેઈ કરો ગુણ રાસકી રે.
વારો * વારી૦ ૫
૪૯
અખિયાં હરખણ લાગી, હમારી અખીયાં હરખણલાગી. દરિશન દેખત પાર્શ્વજિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી,..૧ અકલ અરૂપી ઔર અવિનાશી, જગમે તુંહી નિરાગી...૨ સુરતિ સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી...૩ શરણાગત પ્રભુ ! તુજ પદ પંકજ સેવના મુજ મતિ જાગી...૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી...૫ વામાનંદન ચંદનની પરે, શીતલ તુ સૌભાગી...૬ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભય ભાવઠ ભાંગી...૭
{uo
(રાગ-માનમા માનમાં માનમાં રે)
કાનમાં કાનમાં કાનમાં રે, તારી કીરતિ સુણી મેં કાનમાં....૧ ઘડી ઘડી મેરે દિલથી ન વિસરે, ચિત્ત લાગ્યું તુજ ધ્યાનમાં. તારી૦ ૨ પ્રાતિહારજ આઠ અનુપમ, સેવા કરે એક તાનમાં. તારી૦ ૩ વાણી પાંત્રીશ અતિશય રાજે, વરસે સમકિત દાનમાં. તારી૦ ૪ તુમ સમ દેવ અવર નહિ દુજો, અવનીતલ આસમાનમાં. તારી૦ ૫ દેખીદેદાર પરમ સુખપાયો, મગન ભયો તુમ જ્ઞાનમાં. તારી૦ ૬ વામાનંદન પાસ પંચાસર, પ્રગટ સફલ જહાનમાં. તારી૦ ૭
+++++++++++++++++++