________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે વાચક જસ કહે સાહિબા, એ રીતે તુમ ગુણ ગાવું રે. શ્રી૧૦
જિનાજી ત્રેવીસમો જિન પાસ કે આશા મુજ પૂરવે રે લો,
માહરા નાથજી રે લો૦ જિનાજી ઇહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ચૂરવે રે લો; મારા જિ. આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જયો રે લો, માત્ર જિ૦ તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો. માત્ર ૧ જિ. જાનું પ્રમાણ ગીર્વાણ કુસુમ વૃષ્ટિ કરે રે લો, માત્ર જિ૦ દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; મા જિ. ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો, માત્ર જિ. જે નમે અમ પરે તે ભવી, ઉર્ધ્વગતિ લહે રે લો. મા૦ ૨ જિપાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચીયે રે લો, મા જિ તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લો, મા જિ. ભામંડલ શિર પૂંઠે, સૂર્ય પરે તપે રે લો, મા. જિ. નિરખી હરખે જેહ, તેહના પાતક ખપે રે લો, મા૩ જિ. દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો, માત્ર જિ. ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ પણો રે લો; માત્ર જિ. એ ઠકુરાઈ તુજકે, બીજે નવિ ઘટે રે લો, મા જિ. રાગી હેપી દેવ કે, તે ભવમાં અટે રે લો. મા. ૪ જિ. પૂજક નિંદક દોય કે, તાહરે સમપણે રે લો૦, મા જિ. કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત તું ગણે રે લો; માત્ર જિ. પણ ઉત્તમ તુજ પાદ-પદ્ય સેવા કરે રે લો, મા જિ. તેહ સ્વભાવે ભવ્ય કે, ભવસાગર તરે રે લો. મા. ૫
For Private And Personal Use Only