________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ૨૮૮ - - -
- છલ કરીને છ કાયની, તુજ વાડી વિણાશી; છું અનાડી અનાદિનો, હું તો મોટો મેવાશી. મુજ ૬ મેવાસીપણું મેલીને, આવ્યો તુજ ચરણે; જે તારે તો તારજે, હવે આચરણે. મુજ) ૦ વામાનંદન વંદતા, ભવનું દુઃખ ભાંગ; ઉદયરત્ન કહે લળી લળી, પ્રભુ પાયે લાગું. મુજ૦ ૮
ઉર) (રાગ - હે ત્રિશલાના જાયા) લગડી અવધારો, આશ ધરી હું આવ્યો, શ્રી શંખેશ્વર અલવેસર તારી, આશ ધરી હું આવ્યો, સેવક પાર કરીને સાહિબ ! ચિંતામણી મે પાયો.. ૧ દેવ ઘણાં મેં સેવ્યાં પહેલાં, જિહાં લગે તુ નવિ મળીયો, હવે ભવાંતરમાં પણ તેહથી, કીમ હિ ન જાઉં છળીયો... ૨ અતિશય જ્ઞાનાદિક જિન તારા, દિસે છે પ્રભુ જેહવાં, સુરજ આગળ ગ્રહગણ દીપે, હરિહર દીપે તેહવા.. ૩ કલિકાલે પ્રગટ તુજ પચો, દેખું વિશ્વ મોઝાર, પુરુષાદાણી પાર્શ્વ જિનેશ્વર, બાહ્ય ગ્રહીને તારો... ૪ પુષ્પરાવર્ત ધનાધન પામી, ઓર છિલ્લર નવિ સાચું, કામકુંભ સાચો પામીને, ચિત્ત કરે કોણ કાચું ?.. ૫ જરા નિવારી જાદવ કેરી, સુર નરવર સહુ પૂજ્યાં, પાસજી પ્રત્યક્ષ દેખત દરિસન, પાપ મેવાસી ધ્રુજ્યાં...૬ સો વાતે એક વાતડી જાણો, ભવજલ પાર ઉતારો, પંડિત ઉત્તમ વિજયનો સેવક, રત્નવિજય જયકારો...૦
For Private And Personal Use Only