________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) પ્રભુ જગજીવન જગબંધુ રે, સાંઈ સયાણો રે. તારી મદ્રાએ મન મોહ રે, જૂઠ ન જાણો રે. તું પરમાતમ ! તુ પુરુષોત્તમ ! વાલા મારા તું પરબ્રહ્મ સ્વરૂપી રે, સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તું ત્રચ ભાવ પ્રરૂપી રે. સાંઈ. ૧ તાહરી પ્રભુતા ત્રિહુ જગમાંહે વાવ પણ મુજ પ્રભુતા મોટી; તુજ સરીખો માહરે મહારાજા, માહરે નહિ કાંઈ ખોટ રે.સાંઈ ૨ તું નિરદ્રવ્ય પરમપદવાસી, વા. તો દ્રવ્યનો ભોગી; તું નિરગુણ હું તો ગુણધારી, હું કરમી તું આભોગી રે.સાંઈo ૩ તું તો અરૂપી ને હું રૂપી, વા. હું રાગી તું નીરાગી; તું નિરવિષ હું તો વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈo ૪ તાહરે રાજ નથી કોઈ એકે, વાહ ચૌદ રાજ છે માહરે; માહરી લીલા આગળ જોતાં, અધિક શું છે તાહરે રે. સાંઈ ૫ પણ તું મોટો ને હું છોટો, વાઇ ફોગટ ફુલ્થ શું થાય; ખમજો એ અપરાધ અમારો, ભક્તિ વશે કહેવાય રે. સાંઈ. ૬ શ્રી શંખેશ્વર વામાનંદન, વા૦ ઉભા અલગ કીજે; રૂપવિબુધનો મોહન પભણે, ચરણની સેવા દીજે રે. સાંઈo ૦
ઉ૪) મેરે હો ચિંતામણિ પ્રભ, પાસજી કા કામ હૈ.... જલધિ કિનારે ભારા, નયર ગંધાર સારા, ચિંતામણિ પાર્થપ્રભુકા, ઉહાં બડા ધામ ...૧ મૂરતિ પ્રભુકી મીઠી, ઐસી છબી નાહિ દીઠી, શાન્ત સુધારસ કેરાં, માનું એક ઠામ હૈ... ૨ દૂધમ કાળમે સ્વામી, દુખ કી હૈ નાહિ ખામી, આનંદ સમાધિ દીજે, મુજે બડી હામ હૈ. ૩ અખૂટ ખજાના તેરા, થોડા બહુત કર દો મેસ, સુખ જનકું દેના વે તો, પ્રભુ તેરા કામ હૈ... ૪ બીરૂદ સંભાલ લીજે, મેરા તેરા નાહિ કીજે, “તરણ તારણ ઐસા, પ્રભુ તેરા નામ હૈ. ૫
-
-
For Private And Personal Use Only