________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે દ્વારે પારસ હું તો આવ્યો, તારા ચરણમાં શિશ ઝુકાવ્યો, તને છોડીને ક્યાં મારે જાવું, તારે રંગે રંગીલો રંગાઉ, મારા અંતરની આશ, તારા દર્શનની પ્યાસ.. ચિંતા, ... ૨ મારું હૈયું ચડ્યું ચકડોળે, વચમાં મારા પ્રભુજી ના બોલે, મારૂં હૈડું નિશદિન એમ બોલે,મેં તો માથું મૂક્યું તારે ખોળે, આઠ પહોર આનંદ થાય, સેવક ગુણ તોરા ગાય. ચિંતા ... ૩ એક દુઃખિયારો તુજને પુકારે, તેની વહારે તું કેમ ન આવે? સેવક રોઈ રોઈ દહાડા વીતાવે, તારો વિયોગ મુજને સતાવે, કોને વાત કહું, કયાં જઇ રાત રહું, ચિંતા ... ૪ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા, જ્ઞાનવિમલ ગણતોરા ગાવે, શુભભાવ હૃદયમાં લાવે, મારી મોક્ષની આશ, પૂરી કરજે તું પાસ. ચિંતા .. ૫
(અર્વાચિન હોવાની સંભાવના છે) તમે બોલો બોલોને પારસનાથ, બાળક તમને બોલાવે, તમે આંખડી ખોલોને એકવાર, બાળક તમને બોલાવે... ૧ મારા કરેલા કર્મો આજ રે નડ્યા, મારા અવળા તે લેખો કોણે રે લખ્યા?
મારા પૂર્વના પ્રગટ્યા છે પાપ, બાળક૨ કંઠ સુકાયો મુખથી બોલાતું નથી, શ્વાસ રૂંધાયો આંખે દેખાતું નથી,
તો રડું છું હૈયાભાર; બાળકo ૩ મારી આશાનો દિપક બુઝાઈ ગયો, ચારે કોર અંધકાર છવાઈ ગયો,
મારા જીવનમાં પડી છે હડતાલ; બાળકo ૪ તમે શાંતિની ગોદમાં પોઢી ગયા. તરછોડી જતાં ના આવી દયા,
હવે ક્યાં સુધી કરશો વિશ્રામ; ? બાળક. ૫
For Private And Personal Use Only