________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) હિજ ઉત્તમ કામ, બીજું મને કાંઈ ન ગમે સુકૃત કમાઈ ફલ પત પાઈ, પામું પ્રભુનું નામ.બીજું૧ ધન પખવાડો ધન તે દહાડો, ધન તે ઘડી લચ જામા સાર સંસારમેં અહીજ જાણું, જે જપીએ જિનનામ. બીજું૦ ૨ ધન તે ગામ નગર વરપટ્ટણ,પુર સંબોધન ઠામ તેહિજ ભવન વિમાન અમાન ગુણ,જિહાં હોય જિણવર ધામ. બીજું ૩ કપ્રક્રિયા સવિ તુમ વિણ નિષ્કલ, ક્યું ગગને ચિત્રામ. જે તુમ ચાર નિક્ષેપે ધીઠ્ઠા, કરણી તસ સવિ વામ. બીજું, ૪ તુમ આણા વિણ સેવે કાંઈ, ભાગ અસંખ બદામ તે ખસીયા પર હાથ ધસે નર, દુઃખ લહે જિમ ગરપામ.બીજું- ૫ પાસ શંખેશ્વર પરચો પૂરણ, પુહવિયે દશશત ધામ જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહી, લાખકોડિ નિધિદામ. બીજું° ૬
(રા-મેરે સાહિબ તુમ હિ હો) મેરે સાહેબ પાસજી, પ્રભુ રામાનંદા ; ખીજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા મેરે૧| સેવા સારે વાસુકી, લંછન મિસે ઇંદા; તુમ ઉપગાર સુધારસે, થયો તે પરણિંદા. મેરે૨ અનુભવ તેજ પ્રકાશથી, જિતકોડી દિગંદા; નિજ દાને દાસી કર્યા, સુરમણિ હરિ ચંદા. મેરે ૩ શામલપાસ સોહંકવું, સમ મેરૂ ગિરિદા; સાહિબ સુનજરથી હોવે, નિતુ પરમાનંદા, મેરે ૪ અવર દેવ તુમ અંતરો, જિમ મહિષ ગાંદાદેવ દેવાધિપણે કરી, પિયુમંદ માકંદા.મેરે૫ ત્રિભુવન ભવને વિસ્તર્યા, જસ ગુણ મકરંદા જ્ઞાનવિમલ સેવા કરે,પ્રભુ પદ અરવિંદા, મેરે ૬
લગની લાગી પારસનાથ, મને કરજો સનાથ, ચિંતામણી પારસનાથ, મારા પૂરા કરજે કોડ, મારી સાથે પારસ બોલ. ચિંતા.. ૧
For Private And Personal Use Only