________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવખંડાજી હો પાસ મનડું લોભાવી બેઠા આપ ઉદાસ; તારે તો અનેક છે ને, મારે તો તું એક કામ ક્રોધી દેવ જોઈ,કાઢી નાખી ટેક. નવ૦ ૧ કોઈ દેવી દેવતાના, ઝાલી ઉભા હાથ; મોઢે માંડી મોરલીને, નાચે રાધા નાય... નવ૦ ૨ જટા જુટ શિર ધારે, વળી ચોળે રાખ; ગમે તો ગિરજાને રાખે, જોગીપણું ખાખ... નવ૦ ૩ પીર ને ફકીર જોયા, નિરગુણી દેવ; કાચ તૃણ મણી ગણી, આ તો ખોટી ટેવ.. નવ૦ ૪ દેવ દેખી જુઠડાને, આવ્યો છું હજુર, ગુણ આપો આપના તો, કાંતિ ભરપૂર... નવ૦ ૫
મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે૧ મેં ચકોર કરું ચાકરી, જબ તુમહી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમહી દિગંદા. મેરે૨ મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહી ગોવિંદા. મેરે૩ તુમ જબ ગર્જિત ધન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાચર જબ મેં તદા, સુરસરિતા અમદા. મેરે ૪ દૂર કરો દાદા પાસજી ! ભવ દુઃખકા ફંદા; વાચક જશ કહે દાસ. દીવો પરમાનંદા મેરે. ૫
આ જ
કસ્તાન સરકારે
શ્રી ચિંતામણિ પાર્થ જીરે ધો દરિસણ મહારાજ, સુરતરુની પરે શોભતા રે આપો અવિચલ રાજ રે,
પ્રભુજી ધો દરિસણ મહારાજ. કુમારપણે કરૂણા કરીને, ઉગાર્યો બળતો નાગ, જો સેવકને વિસારશો તો, પછી અપજશનો લાગ રે, પ્રભુજી ૨
For Private And Personal Use Only