________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******
નેમ નિરંજન નાથ હમારા, અમ નયનોના તારા, બાળકતુમ ભક્તિને માટે,રડતો આંસુધારા. ૫ પરદુ:ખભંજન નાથ નિરંજન,જગપાલક કિરતાર, જ્ઞાનવિમલ કહે ભવસિન્ધથી, મુજને પાર ઉતાર. ૬
++ ૨૦૧
(રાગ-એકદિન પુંડરિક ગણધરૂ રે લાલ)
તોરણ આવી રથ ફેરી ગયારે હાં,પશુઆં શિર દેઇ દોષ; મેરે વાલમા નવભવ નેહ નિવારિયો રે હાં, શ્યો જોઈ આવ્યા જોશ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સીતા વિયોગ. મે તેહ કુરંગને વચણડે રે હાં,પતિ આવે કુણ લોગ. મે૦ ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેત. મે સિદ્ધ અનંતે ભોગવીરે હાં, તેહશું કવણ સંકેત મે૦ ૩ પ્રીત કરતા સોહિલી રે હાં, નિરવહેતાં જંજાલ. મે૦ જેહવો વ્યાલ ખેલાવવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે૦ ૪ જો વિવાહ અવસરે દિયો રે હાં, હાથ ઉપર નવિ હાથ મે દીક્ષા અવસર ર્દીજિયે રે હાં, શિર ઉપર જગનાથ. મે૦ ૫
ઇમ વિલવતી રાજુલ ગઇ રે હાં, નેમિ કને વ્રત લીધ મે૦ વાચક ‘ચશ' કહે પ્રણમીયે રે હાં, એ દંપતી દોય સિદ્ધ મે૦ ૬
શ્રી પાર્શ્વનાથના સ્તવનો-૬૧
For Private And Personal Use Only
(૧) અખિયાં હરખણ લાગી,હમારી અખીયાં હરખણ લાગી. દર્શન દેખત પાર્શ્વજિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી...૧