________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
www. kobatirth.org
*****
ગિર૦ ૫
ગિરિ૦ ૬
ગિર૰ to
ગિરિ૦ ૮
મંડપ રચ્યો છે મધ્યચોકમાં, જોવા મળીયું છે દ્વારાપુરીનું લોક રે, ગિર૦ ૨ ભાભીએ મેણાં મારીયા, પરણે વ્હાલો શ્રીકૃષ્ણનો વીર રે, ગિર૦ ૩ ગોખે બેસીને રાજુલ જોઈ રહ્યા, ક્યારે આવે જાદવકુલનો દીપ રે, ગિર૦ ૪ નેમજી તે તોરણ આવીયાં, સુણી કાંઈ પશુનો પોકાર રે, સાસુએ નેમજીને પોંખીયાં, વ્હાલો મારો તોરણ ચઢવા જાય રે, નેમજીએ સાળાને બોલાવીયા, શાને કરે છે પશુડાં પોકાર રે, રાતે રાજુલ બહેન પરણશે, સવારે દેશું ગોરવના ભોજન રે, રાજુલ બેની રૂપે ધ્રુસકે,રૂવે રૂપે કાંઈ દ્વારાપુરીના લોક રે, વીરાએ બેનીને સમજાવીયા, અવર દેશું નેમ સરીખો ભરથાર રે, પીયું તે નેમ એક ધારીયા, અવર દેખું ભાઈને બીજા બાપ રે, જમણી આંખે શ્રાવણ સરવરે, ડાબી આંખે ભાદરવો ભરપુર રે, ચીર ભિંજાય રાજુલ નારનાં, વાગે છે કાંઈ કંટક અપાર રે, ગિર૦ ૧૩ હીરવિજય ગુરુ હીરલો, લબ્ધિવિજય કહે કરજોડ રે, ગિર૦ ૧૪ નેમિ તીર્થંકર બાવીશમાં, સખીયો કહે ના મળે એની જોડ રે, ગિર૦ ૧૫
ગિર૦ ૯
ગિર૦ ૧૦
ગિર૦ ૧૧
ગિર૦ ૧૨
S
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ રિઝો રિઝો શ્રીવીર દેખી શાસનના શણગાર) અરજ સુણો હો નેમ નગીના, રાજુલના ભરથાર, ભજ લો ભજ લો હો જગના પ્રાણી, ભજો સદા કિરતાર. ૧
જાન લઇને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિ પાર, પશુ તણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાળ. ૨ રાજુલ ગોખે રાહ નીરખતી, રડતી આંસુધાર, પિયુજી મારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર. ૩ નેમ બન્યા તીર્થંકર સ્વામિ, બાવીશમાં જિનરાજ, માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ. ૪
*******************
For Private And Personal Use Only