________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંટા પણ ઉંધા હોવે, અરિ પંચ વિષચ અનુકૂળ; ભગo ષ હતુ સમકાળે ફળે, અરિ૦ વાયુ નહિ પ્રતિકૂળ. ભગ૦ ૫. પાણી સુગંધ સુર કુસુમની, અરિ૦ વૃષ્ટિ હોચે સુરસાલ; ભગ પંખી દીએ સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ.ભગ ૬ જિન ઉત્તમ પદ પદ્મની, અરિ૦ સેવા કરે સુરકોડી; ભગo ચાર નિકાચના જઘન્યથી, અરિ૦ ચૈત્ય વૃક્ષ તેમ જોડી. ભગo o
મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા, પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા,
જિણે તોડી જગતકી માયા. જિણે મેં. ૧ પૈવતિગિરિ મંડન રાચા, કલ્યાણક તીન સોહાયા; દીક્ષા કેવલ શિવ રાચા, જગતારક બિરૂદ ધરાયા,
તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ મેં. ૨ અબ સુનો ત્રિભુવન રાચા, મેં કર્મો કે વશ આચા; હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા,
તે ગીનતી નાહી ગીગાયા. તે ગીનતીમેં૦ ૩ મેં ગભવાસમેં આચા, ઉંધે મસ્તક લટકાયા; આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કરમ ફ્લ પાયા,
ઇણ દુઃખસે નાહીં મુકાયા. ઇણ૦ મે. ૪ નરભવ ચિંતામણિ પાચા,તબ ચાર ચોર મીલ આચા; મુજે ચૌટેમેં લૂંટ ખાચા, અબ સાર કરો જિનરાયા,
કિસ કારણ દેર લગાયા. કિસ- મેં૦ ૫
For Private And Personal Use Only