________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રચણ સોવન વરસાવે રે
પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ જિન- ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે;
સુરપતિ ભક્ત નવરાવે. મલ્લિ જિન પ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે;
દુઃખડાં ઇન્દ્રાણી ઉવારે. મલ્લિ જિન ૬ મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે
કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ જિન છે મૃગશિર સુદીની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે,
વર્યા સંચમ વધુ લટકાલી. મલ્લિ જિન ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ રે;
લહે રૂપવિજય જસ નેહ. મલ્લિ જિન ૯
આજે નિણંદજીકા, દીઠાં મેં તો મુખડા; મલ્લિ જિણંદ પ્રભુ હમ પર તુઠા. ૧ ચઉગતિ ફિત મેં પાયો બહુ દુખડાં; તુમ પ્રભુ ચરણ ગ્રહું તો થાય મુજ સુખડાં ૨ તુચ્છ જે વિષય સુખ, લાગે મને મીઠડા; નરક તિર્થયમાંહિ, તેના ફળ દીઠડા. ૩ તારા ભરોંસે પ્રભુ લાગ્યું મારું મનડું કૃપા કરી તારવાને, કરો એક તનડું ૪ આનંદવિજયજીનો, સેવક માગે એટલું વારંવાર પ્રભુજીને, કહું હવે કેટલું છે
મલ્લિ જિનેશ્વર અરચિત કેસર, અલસર અવિનાશીજી, પરમેશ્વર પૂરણપદ ભોક્તા, ગુણ રાશી શિવલાસી જિનાજી દાવોજી, મલ્લિનિણંદ મુણિંદ,ગુણ ગણ ગાવોજી ૧
For Private And Personal Use Only