________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં ૨૦ બજાજક:અબજ
(રાગ-મારો મુજરો લોને રાજ) મારા સાહિબ શ્રી અરનાથ ! અરજ સુણો એક મોરી પ્રભુજી ! પરમ કૃપાલ, ચાકરી ચાહું તોરી ચાકરી ચાહું પ્રભુ ગુણ ગાઉં, સુખ અનંતા પાઉં. મારા. ૧ જિન ભગતે જે હોવે રાતા, પામે પરભવ શાતા, પ્રભુ પૂજાએ આળસુ વાતા, તે દુઃખીચા પરભવ જાતા. મારા ૨ પ્રભુ સહાયથી પાતક ધ્રુજે, સારી શુભ મતિ સૂઝે તે દેખી ભવિયણ પ્રતિબૂઝે, વળી કર્મ રોગ સવિ રુઝ. મારા૦૩ સામાન્ય નરની સેવા કરતાં, તો પણ પ્રાપ્તિ થાય તો ત્રિભુવન નાયકની સેવા, નિશ્ચચ નિષ્ફળ ન જાય. મારા ૪ સાચી સેવા જાણી પ્રાણી, જે જિનવર આરાધે શ્રી ખિમાવિજય પય પામી પુણ્ય, જશ સુખ લહે નિરાબાધે. મારા પ
શ્રી મલ્લિનાથ જિન સ્તવનો-૪
પંચમ સુરલોકના વાસીરે, નવ લોકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી, મલ્લિજિન નાથજી વ્રત લીજે રે;
ભવિજીવને શિવસુખ દીજે. મલ્લિજિન૧ તમે કરુણારસ ભંડાર રે,પામ્યા છો ભવજલ પાર રે,
સેવકનો કરો રે ઉધ્ધાર મલ્લિ જિન ૨ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે;
ભવ્યત્વ પણે તસ થાપે. મલ્લિ જિન) ૩
For Private And Personal Use Only