________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ9તાનાંદન સુવતદાચક, ધારક જિનપદવીનો; પાચક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહરિપુનો. પ્રભુજી. ૫ તારક તુમ સમ અવર ન દીઠો, લાચક નાથ હમારો; શ્રી ગુરુ સમાવિજય પર સેવી, કહે જિન ભવજલ તારો પ્રભુજી. ૬
થાંશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહશો તો લેખે, મેં રાગી શું છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એક પખો જે નેહ નિરવહેવો, તે માંકી શાબાશી માં૧ નીરાગી સેવે કાંઈ હોવે, ઇમ મનમાં નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. હાં ૦ ૨ ચંદન શિતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થાં૩ વ્યસન ઉદય જિમ જલધિ અનુહરે, શશીને તેજ સંબંધે, અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. શાંo દેવ અનેરા તુમથી છોટા, મેં જગમેં અધિકેરા,
શ” કહે ધર્મ જિનેશ્વર થાંશુ દિલ માન્યા હે મેરા. થાં૫ ૧. તમારી સાથે ૨. મારી
લ્યોને ચોને લ્યોને મુજરો લ્યોને, ધર્મ જિનેશ્વર પ્યારા, મુજરો લ્યોને લ્યોને, જીવન પ્રાણ આધારા. ૧ તુમ ગુણ રંગે અમે પ્રભુ રાચ્યા, માચ્યા નામ સુણીને; અમે દર્શનના અર્થી તુમ કને, આવ્યા દાચક જાણીને. ૨ અરજ ન ઇંડી એકની હવે,દીએ દર્શન અમને; દર્શન દેઇ સુપ્રસન્ન કીજે, એ શોભા છે તુમને ૩
ફિનાલ-રૂકન સમાન સહન નન +નનન+નક--મe +
For Private And Personal Use Only